Not Set/ રાજકારણમાં દિક્ષા આપનાર દીદી પાસેથી શિક્ષા લેનારા શુભેંદુ અધિકારીની આવી છે કારકિર્દી

રાજકારણમાં દિક્ષા આપનાર દીદી પાસેથી શિક્ષા લેનારા શુભેંદુ અધિકારીની આવી છે કારકિર્દી

Top Stories India Trending
સ૩ 1 રાજકારણમાં દિક્ષા આપનાર દીદી પાસેથી શિક્ષા લેનારા શુભેંદુ અધિકારીની આવી છે કારકિર્દી

@ચિરાગ પંચાલ, અમદાવાદ 

નંદિગ્રામના સંગ્રામમાં જે રીતે મમતા બેનર્જીએ ઉમેદવારી નોંધાવી. તેવી જ રીતે શુભેંદુ અધિકારીએ પણ દાવેદારી નોંધાવી દીધી. અધિકારીએ પણ રોડ શો યોજ્યો.  પોતાની તાકાત બતાવી.  સંગઠનની તાકાત બતાવી. શુભેંદુની સાથે સાથે મોટા સુરમા પણ સાથે ચાલ્યા. જાણે કે નંદિગ્રામમાં મહાભારતનું રીપીટીશન થઇ રહયુ હતું. એક તરફ મમતા,અને બીજી તરફ તેમના જ જૂના સાથીદાર શુભેંદું. ચૂંટણીના મેદાનમાં બંનેનો રેકોર્ડ શાનદાર રહ્યો છે. મમતા બેનર્જીને ૧૦ ચૂંટણીમાં એક જ વાર હાર મળી છે. તો  શુભેન્દુ અધિકારીનો ટ્રેક રેકોર્ડ પણ.,એવો જ છે. આવો જોઈએ તેમનો ટ્રેક રેકોર્ડ

 ‘દાદા’નો ટ્રેક રેકોર્ડ

bangal 12 રાજકારણમાં દિક્ષા આપનાર દીદી પાસેથી શિક્ષા લેનારા શુભેંદુ અધિકારીની આવી છે કારકિર્દી

૨૦૦૬ (જીતી), વિધાનસભા ચૂંટણી, કાંથિ દક્ષિણ બેઠક

સ૧ રાજકારણમાં દિક્ષા આપનાર દીદી પાસેથી શિક્ષા લેનારા શુભેંદુ અધિકારીની આવી છે કારકિર્દી

૨૦૦૯ (જીતી), લોકસભા ચૂંટણી, તુમલુક બેઠક

સ૨ રાજકારણમાં દિક્ષા આપનાર દીદી પાસેથી શિક્ષા લેનારા શુભેંદુ અધિકારીની આવી છે કારકિર્દી

૨૦૧૪ (જીતી), લોકસભા ચૂંટણી, તુમલુક બેઠક

સ૩ રાજકારણમાં દિક્ષા આપનાર દીદી પાસેથી શિક્ષા લેનારા શુભેંદુ અધિકારીની આવી છે કારકિર્દી

૨૦૧૬ (જીતી), વિધાનસભા ચૂંટણી, નંદિગ્રામ બેઠક

મમતા દીદીની સામે મેદાનમાં ઉતરેલા દાદા શુભેન્દુનો ટ્રેક રેકોર્ડ પણ એટલો જ મજબૂત છે. હવે સવાલ એ છે કે મમતા કરતાં એક ચૂંટણી વધારે જીતેલા શુભેન્દુની સ્થિતી ૨૦૨૧માં આવી જ રહેશે કે નહી.? ભાજપે નંદિગ્રામમાં આખી તાકાત લગાવી દીધી છે. અને સમગ્ર વિસ્તારમાં ભાજપના પ્રચારની અસર પણ જોવા મળી રહી છે. અને એટલા માટે આ જંગમાં મુકાબલો રોમાંચક થવાનો છે.