Not Set/ બંગાળની ૧૦ ચૂંટણીઓમાંથી એક જ વાર હાર્યા છે મમતા ‘દીદી’, જુઓ તેમનો ટ્રેક રેકોર્ડ

બંગાળની ૧૦ ચૂંટણીઓમાંથી એક જ વાર હાર્યા છે મમતા ‘દીદી’, જુઓ તેમનો ટ્રેક રેકોર્ડ

India Trending
bangal 1 બંગાળની ૧૦ ચૂંટણીઓમાંથી એક જ વાર હાર્યા છે મમતા 'દીદી', જુઓ તેમનો ટ્રેક રેકોર્ડ

@ચિરાગ પંચાલ, અમદાવાદ 

જે રસ્તા પર મમતા તેજ રસ્તા પર શુભેંદું. મમતાના અંદાજમાં જ શુભેંદુ અધિકારીએ પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું છે. શુભેંદું અધિકારીનો મુકાબલો એ જ મમતા બેનર્જી સાથે થઇ રહ્યો છે જેણે તેમને રાજકારણના તમામ અધ્યાય શીખવાડ્યા છે. રાજકારણમાં એક પરિચિત ચહેરો બનાવ્યો છે.આજે દીક્ષા આપનારી દીદીનો શિક્ષા લેનારા શુભેંદુ સાથે મુકાબલો છે.ચૂંટણીના મેદાનમાં બંનેનો રેકોર્ડ શાનદાર રહ્યો છે.મમતા બેનર્જીને ૧૦ ચૂંટણીમાં એક જ વાર હાર મળી છે.

સૌથી પહેલાં મમતા બેનર્જીના ટ્રેક રેકોર્ડ પર નજર કરીએ તો..,

bangal 2 બંગાળની ૧૦ ચૂંટણીઓમાંથી એક જ વાર હાર્યા છે મમતા 'દીદી', જુઓ તેમનો ટ્રેક રેકોર્ડ

૧૯૮૪ (જીત્યા),  લોકસભા ચૂંટણી, જાધવપુર બેઠક

bangal 3 બંગાળની ૧૦ ચૂંટણીઓમાંથી એક જ વાર હાર્યા છે મમતા 'દીદી', જુઓ તેમનો ટ્રેક રેકોર્ડ

૧૯૮૯ (હારી) , લોકસભા ચૂંટણી, જાધવપુર બેઠક

bangal 4 બંગાળની ૧૦ ચૂંટણીઓમાંથી એક જ વાર હાર્યા છે મમતા 'દીદી', જુઓ તેમનો ટ્રેક રેકોર્ડ

૧૯૯૧ (જીતી), લોકસભા ચૂંટણી, દક્ષિણ કોલકત્તા બેઠક

bangal 5 બંગાળની ૧૦ ચૂંટણીઓમાંથી એક જ વાર હાર્યા છે મમતા 'દીદી', જુઓ તેમનો ટ્રેક રેકોર્ડ

૧૯૯૬ (જીતી), લોકસભા ચૂંટણી, દક્ષિણ કોલકત્તા બેઠક

bangal 6 બંગાળની ૧૦ ચૂંટણીઓમાંથી એક જ વાર હાર્યા છે મમતા 'દીદી', જુઓ તેમનો ટ્રેક રેકોર્ડ

૧૯૯૮ (જીતી), લોકસભા ચૂંટણી, દક્ષિણ કોલકત્તા બેઠક

bangal 7 બંગાળની ૧૦ ચૂંટણીઓમાંથી એક જ વાર હાર્યા છે મમતા 'દીદી', જુઓ તેમનો ટ્રેક રેકોર્ડ

૧૯૯૯ (જીતી), લોકસભા ચૂંટણી, દક્ષિણ કોલકત્તા બેઠક

bangal 8 બંગાળની ૧૦ ચૂંટણીઓમાંથી એક જ વાર હાર્યા છે મમતા 'દીદી', જુઓ તેમનો ટ્રેક રેકોર્ડ

૨૦૦૪ (જીતી), લોકસભા ચૂંટણી, દક્ષિણ કોલકત્તા બેઠક

bangal 9 બંગાળની ૧૦ ચૂંટણીઓમાંથી એક જ વાર હાર્યા છે મમતા 'દીદી', જુઓ તેમનો ટ્રેક રેકોર્ડ

૨૦૦૯ (જીતી), લોકસભા ચૂંટણી, દક્ષિણ કોલકત્તા બેઠક

bangal 10 બંગાળની ૧૦ ચૂંટણીઓમાંથી એક જ વાર હાર્યા છે મમતા 'દીદી', જુઓ તેમનો ટ્રેક રેકોર્ડ

૨૦૧૧ (જીતી), લોકસભા ચૂંટણી, ભવાનીપુર બેઠક

bangal 11 બંગાળની ૧૦ ચૂંટણીઓમાંથી એક જ વાર હાર્યા છે મમતા 'દીદી', જુઓ તેમનો ટ્રેક રેકોર્ડ

૨૦૧૬ (જીતી), લોકસભા ચૂંટણી, ભવાનીપુર બેઠક

કારકીર્દીથી લઇને છેલ્લી દસ ચૂંટણીઓમાં માત્ર એક જ વાર મમતા બેનર્જીને હારનો સામનો કરવો પડ્યો છે.