Not Set/ #કાઝિંડ2019 : શું તમે Live યુદ્વ જોયું છે. નહીં, તો જોઇલો ભારતીય સેનાને લડતી……

ભારત અને કઝાકિસ્તાનની સેના વચ્ચે ગઈકાલે ઉત્તરાખંડનાં પિથોરાગ ખાતે વાર્ષિક લશ્કરી કવાયત ‘કાઝિંડ 2019’નો પ્રારંભ થયો હતો.આ કવાયતનો હેતુ જંગલ અને પર્વતીય બંને ક્ષેત્રમાં બળવાખોર / આતંકવાદ વિરોધી કાર્યવાહીમાં સૈનિકોની સંયુક્ત તાલીમ છે. સંયુક્ત લશ્કરી યુદ્વ કવાયતમાં સૈન્ય દ્વારા આવી દુર્ગમ ગણાતી જગ્યાઓ પર આતંકી અને બળવાખોરોને કેમ માત આપવી તેનું આંખો ખુલ્લીને ખુલ્લી જ […]

Top Stories Videos
pjimage 7 #કાઝિંડ2019 : શું તમે Live યુદ્વ જોયું છે. નહીં, તો જોઇલો ભારતીય સેનાને લડતી......

ભારત અને કઝાકિસ્તાનની સેના વચ્ચે ગઈકાલે ઉત્તરાખંડનાં પિથોરાગ ખાતે વાર્ષિક લશ્કરી કવાયત ‘કાઝિંડ 2019’નો પ્રારંભ થયો હતો.આ કવાયતનો હેતુ જંગલ અને પર્વતીય બંને ક્ષેત્રમાં બળવાખોર / આતંકવાદ વિરોધી કાર્યવાહીમાં સૈનિકોની સંયુક્ત તાલીમ છે.

સંયુક્ત લશ્કરી યુદ્વ કવાયતમાં સૈન્ય દ્વારા આવી દુર્ગમ ગણાતી જગ્યાઓ પર આતંકી અને બળવાખોરોને કેમ માત આપવી તેનું આંખો ખુલ્લીને ખુલ્લી જ રહી જાય તેવી રીતે યુદ્વ પરિક્ષણ કરવામાં આવ્યું હતું. આ વીડિયો જોઇને તમને પણ યકીન આવી જશે કે ભારતીય સેના સક્ષમ જ છે અને ગમે તેવી દુર્ગણ પરિસ્થિતિમાં પણ ભારતીય સેના માઁ ભોમનાં રક્ષણ માટે લડી અને જીતી શકે છે

જુઓ આ વીડિયોમાં સેનાની અદ્ભૂત યુદ્વ કવાયત  ‘કાઝિંડ 2019’

  • રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

Navratri Web Banner 728 x 90 #કાઝિંડ2019 : શું તમે Live યુદ્વ જોયું છે. નહીં, તો જોઇલો ભારતીય સેનાને લડતી......