Gujarat News : ડિજિટલ અરેસ્ટ કેસમાં CBIનું દેશ વ્યાપી સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. જેમાં ગુજરાત, હરિયાણા, રાજસ્થાન અને કેરળમાં સર્ચ ચાલી રહી છે. દેશમાં 40 જેટલા સ્થાનો પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
ડિજિટલ એરેસ્ટના કેસોમાં CBIનું આ ઓપરેશન ચાલી રહ્યું છે. દેશમાં ઘણાં સમયથી ડિજીટલ અરેસ્ટના કેસોનું પ્રમાણ વધી ગયું છે. જેમાં લોકો સાથે મોટી રકમની છેતરપિંડી કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો:AAPના MLA ચૈતર વસાવાને ગુજરાત હાઇકોર્ટમાંથી જામીન મળ્યા
આ પણ વાંચો:મનરેગા મુદ્દે આપ MLA ચૈતર વસાવાનો CMને પત્ર
આ પણ વાંચો:ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાને આપી પેરોલની મંજૂરી, કોર્ટે વિધાનસભા સત્રમાં ભાગ લેવા
