ફરિયાદ/ CBIએ સુરતની એક કંપની વિરૂદ્વ ફરિયાદ નોંધી, SBI બેંક સાથે 200 કરોડની કરી છેતરપિંડી

CBIએ સુરતમાં એક  પ્રાઈવેટ કંપની તથા તેના ડાયરેક્ટર, અજાણ્યા સરકારી કર્મચારીઓ અને અન્ય કેટલાક સામે SBI બેંકને રૂ.214.11 કરોડ રૂપિયાની છેતરપિંડી મામલે  ફરિયાદ નોંધી છે

Top Stories Gujarat
SBI CBIએ સુરતની એક કંપની વિરૂદ્વ ફરિયાદ નોંધી, SBI બેંક સાથે 200 કરોડની કરી છેતરપિંડી

CBIએ સુરતમાં એક  પ્રાઈવેટ કંપની તથા તેના ડાયરેક્ટર, અજાણ્યા સરકારી કર્મચારીઓ અને અન્ય કેટલાક સામે SBI બેંકને રૂ.214.11 કરોડ રૂપિયાની છેતરપિંડી મામલે  ફરિયાદ નોંધી છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની અમદાવાદ સ્થિત SAM બ્રાન્ચે આ મામલે CBIમાં ફરિયાદ નોંધાવી હતી,પ્રાપ્ત માહિતી અનુસાર  પ્રાઈવેટ કંપનીને બેંકને બેંકને 214.11 કરોડથી વધુનો ચુનો ચોપડ્યો હોવાનું બહાર આવ્યું છે્. ,લોનની રકમ સાધનોની ખરીદી માટે કરવામાં આવી હતી.

આરોપીએ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની તરફેણમાં વાહનોનું અનુમાન ન કરીને બેંક સાથે છેતરપિંડી કરી હતી. ઉપરાંત લોનની રકમ જે કામ માટે મંજૂર કરવામાં આવી હતી, તેના માટે વાપરવામાં જ નહોતી આવી. આ મામલે આરોપીના સુરત તથા મુંબઈના ઠેકાણા પર રિકવરી સંદર્ભે દરોડા પાડવામાં આવ્યા હતા.

આ ઉપરાતં આ કંપનીએ કેનેરા બેંક સાથે પણ છેતરપિંડી કરી હોવાની માહિતી બહાર આવી છે,આ કેસ અતર્ગત 21.26 કરોડની છેતરપિંડી બેંક સાથે થઇ છે. આ મામલે હાલ તપાસ ચાલી રહી છે ડાયરેકટર અને ગેરેંટર સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

CBI દ્વારા સુરતની કંપની વિરુદ્ધ બે ફરિયાદ
બેંકો સાથે છેતરપિંડીના ગુનામાં ફરિયાદ
અમદાવાદની SBI બેંક સાથે કરી હતી છેતરપિંડી
બેંકને 214.11 કરોડથી વધુનો ચુનો ચોપડ્યો
કંપનીના ડાયરેક્ટર, અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો
લોનથી કંપનીએ સાધોનોની કરી ખરીદી
કંપનીએ સાધનો ખરીદી SBIના નામે ન કર્યા
કંપની સામે કેનેરા બેંક, લખનૌએ પણ કરી ફરિયાદ
આ કેસમાં કંપનીએ 21.26 કરોડનો ચુનો ચોપડ્યો
ડાયરેક્ટર અને ગેરંટર સામે ફરિયાદ બાદ તપાસ
હાલ બંને કેસમાં CBI દ્વારા તપાસની કાર્યવા