CBSE Board Exam/ CBSE ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાનું સમયપત્રક જાહેર,4 મેથી પ્રારંભ,કેન્દ્રીય શિક્ષણમંત્રીની જાહેરાત

ઘણા સમયથી સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (સીબીએસઈ) બોર્ડના વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ જેની રાહ જોઇ રહ્યા હતા તે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (સીબીએસઈ) દ્વારા આજે

Top Stories Education
1

ઘણા સમયથી સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (સીબીએસઈ) બોર્ડના વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ જેની રાહ જોઇ રહ્યા હતા તે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (સીબીએસઈ) દ્વારા આજે 10 મી-12 મા બોર્ડની પરીક્ષાનું સમયપત્રક બહાર પાડવામાંપાડવામાં આવ્યું છે.સીબીએસઈ બોર્ડ દ્વારા સંપૂર્ણ તારીખપત્રક બહાર પાડવામાં આવ્યું છે. કેન્દ્રીય શિક્ષણ પ્રધાન રમેશ પોખરીયલ નિશાંક દ્વારા સીબીએસઈ વિષયવાર પરીક્ષાની તારીખોની  જાહેરાત કરવામાં આવી હતી,જે મુજબ સીબીએસસી બોર્ડ ના વિદ્યાર્થીઓની પરીક્ષા4 મેથી  શરૂ થશે.

અહીંથી ડાઉનલોડ કરી શકાશે

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (સીબીએસઈ) દ્વારા દસમી-બારમી બોર્ડની પરીક્ષાનું તારીખપત્રક  તે સીબીએસઇની સત્તાવાર વેબસાઇટ, પરથી ડાઉનલોડ કરી શકાય છે. આ વખતે બોર્ડ દ્વારા પરીક્ષા દરમ્યાન લાગુ નિયમો અંગેની માહિતી પણ ડેટાશીટમાં જ આપવામાં આવી છે.સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ cbse.gov.in પર જાઓ.અપડેટ્સ વિભાગ હેઠળ ડેટાશીટની લિંક પર ક્લિક કરો.હવે તમારો વર્ગ પસંદ કરો.

1

1

1

1

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…