Not Set/ વર્જિનિટી ગુમાવ્યા પછી છોકરીઓના શરીરમાં આવા ફેરફારો જોવા મળે છે…

કોઈ છોકરીને પોતાની વર્જિનિટી ગુમાવવું એક મોટો મુદ્દો છે. ખાસ કરીને ભારત જેવા દેશમાં. છોકરી માટે પેહલીવાર સેક્સ પછી પોતાના શરીર માં ક્યાં બદલાવ આવતા હોય છે તે વાતમાં તેમને વધારે જિજ્ઞાસા હોય છે. તો ચાલો તમારી જિજ્ઞાસા દૂર કરીએ અને તમને આ વિશે વિગતવાર જણાવીએ … જયારે તમે પેહલી વાર સેક્સ કરવાનું શરુ કરો […]

Health & Fitness Lifestyle
verginity1 વર્જિનિટી ગુમાવ્યા પછી છોકરીઓના શરીરમાં આવા ફેરફારો જોવા મળે છે...

કોઈ છોકરીને પોતાની વર્જિનિટી ગુમાવવું એક મોટો મુદ્દો છે. ખાસ કરીને ભારત જેવા દેશમાં. છોકરી માટે પેહલીવાર સેક્સ પછી પોતાના શરીર માં ક્યાં બદલાવ આવતા હોય છે તે વાતમાં તેમને વધારે જિજ્ઞાસા હોય છે. તો ચાલો તમારી જિજ્ઞાસા દૂર કરીએ અને તમને આ વિશે વિગતવાર જણાવીએ …

verginity2 વર્જિનિટી ગુમાવ્યા પછી છોકરીઓના શરીરમાં આવા ફેરફારો જોવા મળે છે...

જયારે તમે પેહલી વાર સેક્સ કરવાનું શરુ કરો છો ત્યારે તમારા યોનીમાં ફેરફાર જોવા મળે છે. યોનિને પેનિટ્રેશન ની આદત થવામાં થોડો સમય લાગતો હોય છે. જેમ તમારી સેક્સ લાઈફ મેચયોર થવા લાગે તેની સાથે સાથે તમારી યોની માટે પણ આ બધું સામાન્ય બની જાય છે. થોડા સમય પછી તો તમારી યોની એની મેળેજ લુબ્રિકેટ થવા લાગે છે.

verginity3 વર્જિનિટી ગુમાવ્યા પછી છોકરીઓના શરીરમાં આવા ફેરફારો જોવા મળે છે...

જયારે તમે ઉત્તેજનાની સ્થિતિ માં હોય છે ત્યારે તમારી ક્લિટરિસ પણ મોટી થવા લાગે છે અને ગર્ભાશયનું કદ પણ વધે છે. થોડા દિવસો પછી તમારું શરીર સેક્સ માટે સામાન્ય બની જાય છે. પછી દર વખતે જ્યારે તમે ઉત્સાહિત થશો, ત્યારે તમારી ક્લિટરિસ અને ગર્ભાશય મોટા થાય છે અને કાર્ય પૂર્ણ થયા પછી સામાન્ય સ્થિતિમાં પાછા ફરી જાય છે.

verginity4 વર્જિનિટી ગુમાવ્યા પછી છોકરીઓના શરીરમાં આવા ફેરફારો જોવા મળે છે...

સેક્સ દરમિયાન અને સેક્સ પછી તમારા સ્તન ના ટીશ્યુ ફૂલી જાય છે અને આ કારણસર તમારી બ્રેસ્ટ ટાઈટ થઇ જાય છે. ઉત્સાહના સમયે, સ્તનમાં રક્ત પરિભ્રમણ વધે છે. પરંતુ સેક્સ પછી, તેઓ સામાન્ય સ્થિતિમાં પાછા ફરે છે.

verginity5 વર્જિનિટી ગુમાવ્યા પછી છોકરીઓના શરીરમાં આવા ફેરફારો જોવા મળે છે...

એક વસ્તુની તમે નોંધ લીધી હશેકે તમારી  ત્વચા સંભોગ પછી ચમકવા લાગે છે અને તમે પેહલા કરતા વધારે રિલેક્સ ફીલ કરતા હશો. આ ખરેખર હેપી  હર્મોનોસના કારણે થતું હોય છે. સેરોટોનિન હોર્મોન્સ સિક્રીટ હોવા ના કારણે તમારી ત્વચા ગ્લો કરે છે અને જયારે ઓર્ગેજ્મ ફીલ કરો છો ત્યારે ઑક્સીટોક્સિન નામનો બીજો હોર્મોન રિલિઝ થતો હોય છે. આ હોર્મોન્સ તમને માત્ર હેપી અને રિલેક્સ્ડ ફીલ કરવામાં મદદ કરે છે.

verginity6 વર્જિનિટી ગુમાવ્યા પછી છોકરીઓના શરીરમાં આવા ફેરફારો જોવા મળે છે...

તમારા હેપ્પી હોર્મોન્સ જયારે એકટીવ થતા હોય છે તે ગાળામાં થોડા દિવસ માટે તમારા પિરિયડ્સ ડીલે થતા હોય છે. તેનો મતલબ એ નથી કે તમે પ્રગ્નેન્ટ છો પરંતુ તે એ જણાવે છે કે તમારા શરીરમાં  પરિવર્તન થઈ રહ્યું છે.