રાશીભવિષ્ય (horoscope)
કિશન મહારાજ (જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)
Aaj Nu Rashifal: આજનું પંચાંગ: આજે તા. 25-૦7-2026, શનિવાર ના દિવસે વિક્રમ સંવત ૨૦૮૨ અષાઢ સુદ અગિયારસ તિથિ છે. આજની રાશિ વૃશ્ચિક (ન,ય) છે. ભરણી બપોરે 01.16 સુધી છે. આજનો યોગ બ્રહ્મ છે, જે રાત્રે૦૯:૧૦ સુધી વિદ્યમાન રહેશે અને ગર કરણ વિષ્ટિ છે જે સવારે ૧૧:૩૪ સુધી છે.
આજે પંચક નથી, વિંછુડો આજેપૂરા દિવસ અને રાત્રી દરમ્યાન ચાલુ રહેશે.
સૂર્ય કર્ક રાશિમાં છે જ્યારે ચંદ્ર વૃશ્ચિક રાશિમાં વિહાર કરશે. આજે જન્મેલા બાળકોની રાશિ વૃશ્ચિક (ન,ય) રહેશે.
સૂર્યોદય સવારે 06:05 વાગ્યે અને સૂર્યાસ્ત સાંજે 07:24 વાગ્યે થશે. ચંદ્રોદય ૦૪:૧૫ વાગ્યે (પી.એમ.) થશે, જ્યારે ચંદ્રાસ્ત ૦૨:૫૫ વાગ્યે (એ.એમ.) થશે. આજે અભિજિત મુહૂર્ત સવારે ૧૨:૧૯થી બપોર ૦૧:૧૧ સુધી જ્યારે રાહુકાળ સવારે ૦૯.૨૪ થી સવારે ૧૧.૦૫ સુધી રહેશે.
વ્રત અને તહેવાર / દિન વિશેષ:
આજે દેવ પોઢી એકાદશી છે. ગૌરી વ્રત પ્રારંભ, અગિયારસની સમાપ્તિ:સવારે ૧૧:૩૪ સુધી.
તારીખ:-૨૫-૦૭-૨૦૨૬, શનિવાર / અષાઢ સુદ અગિયારસના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૭:૪૫ થી ૦૯:૨૫ |
| લાભ | ૦૨:૨૫ થી ૦૪:૦૫ |
| અમૃત | ૦૪:૦૫ થી ૦૫.૪૭ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૭:૨૪થી ૦૮:૪૫ |
| શુભ | ૧૦:૦૫થી ૧૧:૨૬ |
| અમૃત | ૧૧:૨૬ થી ૧૨:૪૫ |

મેષ (અ, લ , ઈ) :-
-
નવા કામની શરૂઆત કરી શકાય.
-
તમારી વાણી પર નિયંત્રણ રાખો..
-
મિત્રો સાથે વિશ્વાસ જળવાઈ રહેશે.
-
નાણાકીય લેવડ-દેવડમાં સાવધાની રાખો.
-
શુભ કલર – નારંગી
-
શુભ નંબર – ૨

વૃષભ (બ, વ, ઉ) :-
-
આજનો દિવસ ઠીક-ઠીક રહેશે.
-
તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.
-
આજે કોઈ કામ સમજ્યા વિચાર્યા વગર ન કરો.
-
પરિવારમાં કોઈ મુદ્દે વિવાદ વધી શકે.
-
શુભ કલર – પોપટી
-
શુભ નંબર – ૭

મિથુન (ક, છ, ઘ) :-
-
આજનો દિવસ ખૂબ જ સારો છે.
-
લાંબા સમયથી અટકેલું કામ પૂર્ણ થાય.
-
વહીવટી ક્ષેત્રે તમને સફળતા મળશે.
-
આજે વેપારમાં મોટું રોકાણ ફાયદાકારક રહેશે.
-
શુભ કલર – પીળો
-
શુભ નંબર – ૫

કર્ક (ડ , હ) :-
-
નવી જવાબદારી મળી શકે.
-
શાતિર લોકોથી સાવધાન રહો.
-
જીવનસાથી સહયોગ મળશે.
-
પારિવારિક દ્રષ્ટિકોણથી દિવસ સારો રહેશે.
-
શુભ કલર – સોનેરી
-
શુભ નંબર – ૬

સિંહ (મ , ટ) :-
-
દિવસ ઉતાર-ચઢાવથી ભરેલો રહેશે.
-
આજે ડીલ તમારા હાથમાંથી નીકળી શકે.
-
અધિકારીઓ સાથે વિવાદમાં ન પડવું.
-
કાર્યસ્થળ પર ભારે નુકસાન થઇ શકે
-
શુભ કલર – આસમાની
-
શુભ નંબર – ૯

કન્યા (પ , ઠ, ણ) :-
-
દિવસ તમારા માટે સારો કહી શકાય તેમ નથી.
-
આજે તમારું બનતું કામ બગડી શકે.
-
બિઝનેસ પાર્ટનરથી સાચવીને રહો.
-
ખોટા વાદ-વિવાદથી દૂર રહો.
-
શુભ કલર – ભૂરો
-
શુભ નંબર – ૮

તુલા (ર , ત) :-
-
કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થશે.
-
તમે પ્રોપર્ટીને લઈને મોટો નિર્ણય લઈ શકો.
-
વેપારમાં ચાલી રહેલા અવરોધો દૂર થશે.
-
સાસરિયા પક્ષ તરફથી આર્થિક મદદ મળી શકે.
-
શુભ કલર – ગુલાબી
-
શુભ નંબર – ૫

વૃશ્વિક (ન, ય) :-
-
પરિવારમાં માંગલિક કાર્યના યોગ બનશે.
-
બિઝનેસ પાર્ટનર સાથે સંબંધો સુધરશે.
-
નોકરીયાત લોકો માટે પ્રમોશન મળે.
-
વહીવટી ક્ષેત્રે સફળતા મળે.
-
શુભ કલર – કથ્થઈ
-
શુભ નંબર – ૪

ધન (ભ, ધ, ફ, ઢ) :-
-
આજે કોઈનું સ્વાસ્થ્ય બગડી શકે
-
કોઈપણ અનિચ્છનીય બનાવ બની શકે.
-
અકસ્માત થવાની સંભાવના છે.
-
આજે વેપારમાં મોટું રોકાણ કરવું નહીં.
-
શુભ કલર – ક્રીમ
-
શુભ નંબર – ૬

મકર (ખ, જ) :-
-
પ્રોપર્ટી સંબંધિત રોકાણમાં સાવધાની રાખો.
-
નિર્ણય પેપરવર્ક જોઈને જ લો.
-
શત્રુ પક્ષો પ્રબળ થશે.
-
પત્ની સાથે વિવાદ થઇ શકે.
-
શુભ કલર – જાંબલી
-
શુભ નંબર – ૧

કુંભ (ગ, શ, સ, ષ) :-
-
પરિવારમાં નવા મહેમાનનું આગમન થાય.
-
તમને ધન લાભ થઈ શકે.
-
રોકાણ કરવા માટે દિવસ સારો છે.
-
પરિવારના સભ્યો સાથે ધાર્મિક યાત્રા થાય.
-
શુભ કલર – કેસરી
-
શુભ નંબર – ૭

મીન (દ, ચ, ઝ, થ) :-
-
કેસમાં આજે તમને વિજય મળશે.
-
શત્રુ પક્ષનો પરાજય થશે.
-
પત્ની સાથે ચાલી રહેલા વિવાદનો ઉકેલ આવશે.
-
પરિવારમાં માંગલિક કાર્યનો યોગ બનશે.
-
શુભ કલર – આસમાની
-
શુભ નંબર – ૯
આ પણ વાંચો :સૂર્યનું સ્વરાશિ સિંહમાં મહાગોચર,ઓગસ્ટ મહિનાથી ચમકી ઉઠશે આ 6 રાશિઓનું ભાગ્ય!
આ પણ વાંચો :મંગળનું મૃગશિરા નક્ષત્રમાં મહાગોચર: 24 જુલાઈથી આ 4 રાશિઓના ભાગ્ય ચમકશે, નાણાકીય લાભ અને પ્રગતિના યોગ
આ પણ વાંચો :શનિ વક્રી 2026: 27 જુલાઈથી શનિની વક્રી ચાલ, જાણો 12 રાશિઓ પર શું પડશે અસર?
