રાશીભવિષ્ય (horoscope)
કિશન મહારાજ (જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)
Aaj Nu Rashifal: આજનું પંચાંગ: આજે તા. 27-૦7-2026, સોમવાર ના દિવસે વિક્રમ સંવત ૨૦૮૨ અષાઢ સુદ તેરસ તિથિ છે. આજની રાશિ ધન(ભ, ધ, ફ, ઢ) છે. આજનો યોગ વૈધૃતિ છે, જે રાત્રે ૧૦:૫૫ સુધી વિદ્યમાન રહેશે અને ગર કરણ તૈતીલ છે જે બપોરે ૦૪:૧૯ સુધી છે.
આજે પંચક નથી, વિંછુડો આજેનથી.
સૂર્ય કર્ક રાશિમાં છે જ્યારે ચંદ્ર ધન રાશિમાં વિહાર કરશે. આજે જન્મેલા બાળકોની રાશિ ધન (ભ, ધ, ફ, ઢ) રહેશે.
સૂર્યોદય સવારે 06:07 વાગ્યે અને સૂર્યાસ્ત સાંજે 07:23 વાગ્યે થશે. ચંદ્રોદય ૦૫.૫૯ વાગ્યે (પી.એમ.) થશે, જ્યારે ચંદ્રાસ્ત ૦૪:૪૨ વાગ્યે (એ.એમ.) થશે. આજે અભિજિત મુહૂર્ત બપોરે૧૨:૧૯ થી બપોરે ૦૧:૧૧ સુધી.જ્યારે રાહુકાળ સવારે ૦૭.૪૭ થી ૦૯.૨૬ સુધી રહેશે.
વ્રત અને તહેવાર / દિન વિશેષ:
જયા પાર્વતી વ્રત પ્રારંભ, ફૂલકાજળી વ્રત પ્રારંભ, તેરસની સમાપ્તિ: સવારે ૦૪:૦૧ સુધી જુલાઈ-૨૧
તારીખ:-૨૭-૦૭-૨૦૨૬, સોમવાર /અષાઢ સુદ તેરસના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| અમૃત | ૦૬:૦૭ થી ૦૭:૪૭ |
| શુભ | ૦૯:૨૫થી ૧૧:૦૬ |
| લાભ | ૦૪:૦૬થી ૦૫.૪૫ |
| અમૃત | ૦૫:૪૫થી ૦૭:૨૩ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૧૧:૨૫થી ૧૨:૪૪ |

મેષ (અ, લ , ઈ) :-
- સામાજિક યશ વધશે.
- માનસિક શાંતિ રહેશે.
- કામમાં પ્રમોદ હાનિકારક રહે.
- વિવાદિત નિર્ણય પક્ષમાં આવશે.
- વિશેષ લાભ પ્રાપ્તિનો યોગ.
- શુભ કલર – આસમાની
- શુભ નંબર – ૮

વૃષભ (બ, વ, ઉ) :-
- શત્રુ પરાસ્ત થશે.
- ભાગ્યવૃદ્ધિ દ્વારા ધન લાભ થાય.
- કુટુંબમાં ઉત્સવ આયોજન થાય.
- અયોગ્ય ખાનપાનથી બચવું.
- શુભ કલર – પોપટી
- શુભ નંબર – ૭

મિથુન (ક, છ, ઘ) :-
- વધારે પડતો દેખાવ કષ્ટનું કારણ બનશે.
- સામાજિક કાર્યોમાં પ્રતિષ્ઠા મળે.
- આર્થિક ક્ષેત્રમાં સફળતા મળે.
- અચાનક યાત્રાનો યોગ બને.
- શુભ કલર – ગુલાબી
- શુભ નંબર – ૫

કર્ક (ડ, હ) :-
- સંતાનના ભણતરને લઈને મન ચિંતિત થાય.
- માતા-પિતાનું સ્વાસ્થ્ય બગડી શકે.
- ભાગ્યવૃદ્ધિનો યોગ છે.
- પ્રતિષ્ઠા વૃદ્ધિના કાર્ય થશે.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૪

સિંહ (મ, ટ) :-
- કલાત્મક કર્મક્ષેત્રમાં યાત્રા થાય.
- વિશેષ લાભ પ્રાપ્તિનો યોગ.
- શત્રુ પરાસ્ત થશે.
- ઉત્તમ સ્તરીય વાહન સુખ પ્રાપ્ત થશે.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૧

કન્યા (પ, ઠ, ણ) :-
- વિરોધી હાવી થઈ શકે.
- સમસ્યાઓનો ઉકેલ બુદ્ધિથી કરવો.
- ભેંટની પ્રાપ્તિ સંભવ છે.
- સુખદ યાત્રા થવાનો યોગ છે.
- શુભ કલર – રાખોડી
- શુભ નંબર – ૬

તુલા (ર, ત) :-
- વિદ્યાર્થીઓએ અભ્યાસ પર ધ્યાન આપવું.
- ઋણની ચિંતા થશે.
- કુટુંબમાં કોઈ મંગળ કાર્ય થાય.
- મનમાં શાંતિ તથા પ્રસન્નતાના ભાવ રહેશે.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૭

વૃશ્વિક (ન, ય) :-
- સન્માનમાં વૃદ્ધિ થાય.
- તમારી વાતોને શૅર કરવાનું ટાળો.
- શૅર માર્કેટમાં રોકાણ માટે દિવસ સારો છે.
- સરળ સ્વભાવના કારણે મિત્રોની સંખ્યા વધશે.
- શુભ કલર – રાતો
- શુભ નંબર – ૧

ધન (ભ, ધ, ફ, ઢ) :-
- પ્રિયજન તરફથી શુભ સમાચાર
- ગાયને ગોળ ખવરાવો..
- આજે દિવસ પ્રગતિ લઇને આવશે.
- કાર્યક્ષેત્રે કોઇ મોટાં પડકારનો સામનો કરવો પડશે.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૨

મકર (ખ, જ) :-
- વિદ્યાર્થી વર્ગને મહેનત અનુસાર ફળ મળશે.
- તમારી આસપાસનું વાતાવરણ ખુશનુમા રહેશે.
- બાળકના કરિયરને લગતી ચિંતા દૂર થશે.
- શિવ જાપ માળાનો પાઠ કરો..
- શુભ કલર – વાદળી
- શુભ નંબર – ૯

કુંભ (ગ, શ, સ, ષ) :-
- વ્યસ્તતાથી થાક થઈ શકે.
- કામમાં ગૂંચવણો વધશે.
- બુદ્ધિ અને ધનનો દુરુપયોગ ન કરવો.
- વ્યવસાયિક હાનિ, નુકસાનથી બચવું.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૪

મીન (દ, ચ, ઝ, થ):-
- જે વસ્તુ નથી એની ખોટ રહ્યા કરે.
- લોકો પાસેથી તમારું ધાર્યું કામ કાઢવી શકો.
- મોકૂફ કામ આજે પૂરા થાય.
- આવશ્યક હસ્તક્ષેપ ન કરવો.
- શુભ કલર – ક્રીમ
- શુભ નંબર – ૮
આ પણ વાંચો :સૂર્યનું સ્વરાશિ સિંહમાં મહાગોચર,ઓગસ્ટ મહિનાથી ચમકી ઉઠશે આ 6 રાશિઓનું ભાગ્ય!
આ પણ વાંચો :મંગળનું મૃગશિરા નક્ષત્રમાં મહાગોચર: 24 જુલાઈથી આ 4 રાશિઓના ભાગ્ય ચમકશે, નાણાકીય લાભ અને પ્રગતિના યોગ
આ પણ વાંચો :આજે આ રાશિના જાતકોનો વેપાર ધંધો આસમાને પહોચશે… જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…
