રાશીભવિષ્ય (horoscope)
કિશન મહારાજ (જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)
Aaj Nu Rashifal: આજનું પંચાંગ: આજે તા. 1-૦8-2026, શનિવાર ના દિવસે વિક્રમ સંવત ૨૦૮૨ અષાઢ વદ ત્રીજ તિથિ છે. આજની રાશિ કુંભ (ગ, શ, સ, ષ) છે. આજનો યોગ શોભન છે, જે રાત્રે ૧૧:૩૦ સુધી. વિદ્યમાન રહેશે અને ગર કરણ વણિજ છે જે સવારે ૧૦:૫૩ સુધી છે.
પંચક આજેપૂરા દિવસને રાત્રી દરમ્યાન ચાલુ રહેશે, વિંછુડો આજેનથી.
સૂર્ય કર્ક રાશિમાં છે જ્યારે ચંદ્ર કુંભ રાશિમાં વિહાર કરશે. આજે જન્મેલા બાળકોની રાશિ કુંભ (ગ, શ, સ, ષ) રહેશે.
સૂર્યોદય સવારે 06:09 વાગ્યે અને સૂર્યાસ્ત સાંજે 07:21 વાગ્યે થશે. ચંદ્રોદય ૦૯:૦૫ વાગ્યે (પી.એમ.) થશે, જ્યારે ચંદ્રાસ્ત ૦૮:૨૨ વાગ્યે (એ.એમ.) થશે. આજે અભિજિત મુહૂર્ત સવારે ૧૨:૧૯ થી બપોર ૦૧:૧૧ સુધી…જ્યારે રાહુકાળ સવારે ૦૯.૨૭ થી સવારે ૧૧.૦૫ સુધી રહેશે.
વ્રત અને તહેવાર / દિન વિશેષ:
જયા પાર્વતી વ્રત પારણાં, ત્રીજની સમાપ્તિ:રાત્રે ૧૧:૦૯ સુધી
તારીખ:-૦૧-૦૮-૨૦૨૬, શનિવાર / અષાઢ વદ ત્રીજના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૭:૪૮ થી ૦૯:૨૭ |
| લાભ | ૦૨:૨૫ થી ૦૪:૦૩ |
| અમૃત | ૦૪:૦૩ થી ૦૫.૪૨ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૭:૨૧થી ૦૮:૪૨ |
| શુભ | ૧૦:૦૫થી ૧૧:૨૬ |
| અમૃત | ૧૧:૨૬ થી ૧૨:૪૫ |

મેષ (અ, લ , ઈ) :-
-
કૌટુંબિક જવાબદારીઓ વધે.
-
તમેઅસ્વસ્થતા અનુભવશો.
-
અટકેલા નાણાં મળે.
-
કોઈનુંવર્તન તમારો મૂડ બગાડી મૂકશે.
-
શુભ કલર – નારંગી
-
શુભ નંબર – ૬

વૃષભ (બ, વ, ઉ) :-
-
શૈક્ષણિક કાર્યમાં રુચિ વધે.
-
વાતચીતમાં સંતુલિત રહો.
-
મિત્રો સાથે ખોટા વિવાદોમાં ન પડશો.
-
કાર્યોને જલ્દીથી ઉકેલવા પ્રયત્ન કરો.
-
શુભ કલર – જાંબલી
-
શુભ નંબર – ૫

મિથુન (ક, છ, ઘ) :-
-
વધારે પડતો ગુસ્સો ટાળો.
-
બિનઆયોજિત ખર્ચ વધશે.
-
તમને મિત્રોનો સહયોગ મળશે.
-
પ્રગતિની સંભાવનાઓ છે.
-
શુભ કલર – ગુલાબી
-
શુભ નંબર – ૭

કર્ક (ડ, હ) :-
-
મન પ્રસન્ન રહેશે.
-
આત્મવિશ્વાસ ભરપૂર રહેશે.
-
વાતચીતમાં ધીરજ રાખો.
-
જીવનસાથી સાથે વિવાદ ટાળો.
-
શુભ કલર – કાળો
-
શુભ નંબર – ૨

સિંહ (મ, ટ) :-
-
વ્યાપાર વિસ્તરી શકે છે.
-
પિતા સાથે વૈચારિક મતભેદો થાય.
-
આરોગ્યનુ ધ્યાન રાખો.
-
ધાર્મિક યાત્રા પર જવાય.
-
શુભ કલર – સફેદ
-
શુભ નંબર – ૧

કન્યા (પ, ઠ, ણ) :-
-
વાણીમાં મધુરતા રહેશે.
-
ધીરજ રાખવાનો પ્રયત્ન કરો.
-
જીવનસાથીના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.
-
લગ્ન તમારા જીવનના શ્રેષ્ઠ તબક્કે પહોંચશે.
-
શુભ કલર – લાલ
-
શુભ નંબર – ૮

તુલા (ર, ત) :-
-
મન અશાંત રહેશે.
-
સ્વાસ્થ્ય વિશે સાવધ રહો.
-
તબીબી ખર્ચ વધશે.
-
માતા તરફથી ધન પ્રાપ્તિ થાય.
-
શુભ કલર – પીળો
-
શુભ નંબર – ૪

વૃશ્વિક (ન, ય) :-
-
મન અશાંત રહેશે.
-
આત્મનિર્ભર બનો.
-
બિનજરૂરી વિવાદો ટાળો.
-
ખર્ચો વધારે રહેશે.
-
શુભ કલર – કથ્થઈ
-
શુભ નંબર – ૮

ધન (ભ, ધ, ફ, ઢ) :-
-
સંતોષની લાગણીઓ રહેશે.
-
માતા સાથે મતભેદો થાય.
-
બિઝનેસમાં મિત્રનો સહયોગ મળે.
-
જૂનામિત્રો સાથે મુલાકાત થશે.
-
શુભ કલર – લીલો
-
શુભ નંબર – ૫

મકર (ખ, જ) :-
-
સાસરા પક્ષથી ફાયદો થાય.
-
ખાવા-પીવામાં ધ્યાન રાખવું.
-
તમને નાણાકીય પક્ષ મજબૂત દેખાશે.
-
તમારા જીવનસાથી સાથે સમય પસાર કરશો.
-
શુભ કલર – જાંબલી
-
શુભ નંબર – ૧

કુંભ (ગ, શ, સ, ષ) :-
-
પરિવાર તરફથી સુખ – શાંતિ રહે.
-
દિવસ ની શરૂઆત ઉત્તમ રહેશે
-
પરિવાર સાથે અંગત વાત-ચિત થાય.
-
ધન હાની ન થાય તેનું ધ્યાન રાખવું.
-
શુભ કલર – પીળો
-
શુભ નંબર – ૩

મીન (દ, ચ, ઝ, થ):-
-
શાંત રહો ગુસ્સાથી બચો.
-
સખત મહેનત પણ રંગ લાવે.
-
તમારા પ્રયત્નો ફળદાયી નીવડશે.
-
કોર્ટ કચેરીથી દૂર રહેવું.
-
શુભ કલર – પીળો
-
શુભ નંબર – ૮
આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો:
