Aaj nu Rashifal/ આજે આ રાશિના જાતકોને આવકનો નવો સ્રોત ઊભો થશે.… જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

જાણો 26 જુલાઈ 2026, રવિવાર નું દૈનિક રાશિફળ (horoscope) અને પંચાંગ.મેષ થી મીન રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ? જાણો શુભ મુહૂર્ત, રાહુકાળ અને ચોઘડિયાની સંપૂર્ણ વિગત.

Aaj Nu Rashifal Top Stories Dharma & Bhakti
Check out today's horoscope.

રાશીભવિષ્ય (horoscope)

કિશન મહારાજ (જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)

Aaj Nu Rashifal: આજનું પંચાંગ:  આજે તા. 26-૦7-2026, રવિવાર ના દિવસે વિક્રમ સંવત ૨૦૮૨ અષાઢ સુદ બારસ તિથિ છે. આજની રાશિ ધન(ભ, ધ, ફ, ઢ)છે. આજનો યોગ ઐન્દ્ર છે, જે રાત્રે ૧૦:૦૫ સુધી વિદ્યમાન રહેશે અને ગર કરણ બાલવ છે જે બપોરે ૦૧:૫૮ સુધી છે.

આજે પંચક નથી, વિંછુડો આજેપૂરા દિવસ અને રાત્રી દરમ્યાન ચાલુ રહેશે.

સૂર્ય કર્ક રાશિમાં છે જ્યારે ચંદ્ર ધન રાશિમાં વિહાર કરશે. આજે જન્મેલા બાળકોની રાશિ ધન(ભ, ધ, ફ, ઢ) રહેશે.

સૂર્યોદય સવારે 06:07 વાગ્યે અને સૂર્યાસ્ત સાંજે 07:26 વાગ્યે થશે. ચંદ્રોદય  ૦૫.૧૨ વાગ્યે (પી.એમ.) થશે, જ્યારે ચંદ્રાસ્ત ૦૩:૪૯ વાગ્યે (એ.એમ.) થશે. આજે અભિજિત મુહૂર્ત બપોરે૧૨:૧૮ થી બપોરે ૦૧:૧૦ સુધી.જ્યારે રાહુકાળ બપોરે ૦૫.૪૪ થી ૦૭.૨૫ સુધી  રહેશે.

વ્રત અને તહેવાર / દિન વિશેષ:

આજે રવિ પ્રદોષ છે, બારસની સમાપ્તિ બપોરે ૦૧:૫૭ સુધી

તારીખ:-      ૨૬-૦૭-૨૦૨૬, રવિવાર /અષાઢ સુદ બારસના  ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૯:૨૫ થી ૧૧:૦૪
અમૃત ૧૧:૦૪થી ૧૨:૪૫
શુભ ૦૨:૨૪થી ૦૪.૦૫

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ ૦૭:૨૪થી ૦૮:૪૪
અમૃત ૦૮:૪૪ થી ૧૦:૦૫

Mesh

મેષ (અ, લ , ઈ) :-

  • આજે કોઇ નવી સંપત્તિ ખરીદી શકો.

  • કોઇ મામલાનો ઉકેલ મળશે.

  • દામ્પત્ય જીવનમાં કોઇ તણાવ દૂર થાય.

  • મનની વાત માતા સાથે કરી શકો છો.

  • શુભ કલર – નારંગી

  • શુભ નંબર – ૪

Vrushabh

વૃષભ (બ, વ, ઉ) :-

  • આજે દિવસ ખર્ચાળ રહે.

  • અનાવશ્યક ખર્ચથી પરેશાની રહો.

  • ખર્ચાને નિયંત્રિત કરવાની કોશિશ કરશો.

  • નોકરીમાં સારી ઓફર મળે.

  • શુભ કલર – લીલો

  • શુભ નંબર – ૫

Mithun

મિથુન (ક, છ, ઘ) :-

  • બજેટ બનાવીને રાખો.

  • બાળકોના કરિયરને લગતા કોઇ સારાં સમાચાર મળે.

  • વિચાર્યા વગર કોઇ નિર્ણય ના લો.

  • ઇચ્છાશક્તિની કઠિન પરીક્ષા થાય.

  • શુભ કલર – નારંગી

  • શુભ નંબર – ૮

Kark

કર્ક (ડ , હ) :-

  • આજે મન પ્રસન્ન રહેશે,

  • કોઇ પણ કામમાં લાપરવાહી ના રાખો.

  • સાસરી પક્ષમાં કોઇ વ્યક્તિ સાથે લડાઇ

  • અન્યની સલાહથી રોકાણ કરવાનું ટાળો.

  • શુભ કલર – પોપટી

  • શુભ નંબર – ૯

Sinh

સિંહ (મ , ટ) :-

  • બિઝનેસમાં નફો મેળવવા વધારે મહેનત કરવી પડશે.

  • આર્થિક સમસ્યાઓનું સમાધાન મળે.

  • વિદેશ જવાની ઇચ્છા પૂર્ણ થાય.

  • કોઇ વિશ્વાસઘાત કરી શકે.

  • શુભ કલર – ભૂરો

  • શુભ નંબર – ૨

kanya

કન્યા (પ , ઠ, ણ) :-

  • આજે સાવધાન અને સતર્ક રહેવું.

  • સ્વાસ્થ્ય સમસ્યાઓને રહે.

  • નાની બાબતોને નજરઅંદાજ ના કરો.

  • ભગવાન વિષ્ણુજીની આરાધના કરો.

  • શુભ કલર – ગુલાબી

  • શુભ નંબર – ૯

Tula

તુલા (ર , ત) :-

  • આજે દિવસ સારો રહેશે.

  • બિઝનેસમાં પાર્ટનરશિપમાં લાભ મળે.

  • સામાજિક કાર્યક્રમમાં ભાગ લઇ શકો.

  • નોકરીયાત વર્ગને પ્રમોશન મળે.

  • શુભ કલર – પીળો

  • શુભ નંબર – ૨

Vrushchik

વૃશ્વિક (ન, ય) :-

  • તમારું મન પ્રસન્ન રહેશે.

  • અધૂરા કાર્ય પૂર્ણ થાય.

  • વેપારમાં નવા પ્રયોગ ફાયદાકારક રહેશે.

  • અનુભવથી શીખવા મળે.

  • શુભ કલર – વાદળી

  • શુભ નંબર – ૪

Dhan

ધન (ભ, ધ, ફ, ઢ) :-

  • આવક સારી રહે.

  • તમારા કામ ઉપર ધ્યાન આપો.

  • ફસાયેલા પૈસા પાછા મળે.

  • ભૂલને ધીરજ અને શાંતિથી સમજો.

  • શુભ કલર – સોનેરી

  • શુભ નંબર – ૧

Makar

મકર (ખ, જ) :-

  • તમારા વખાણ થાય.

  • બિનજરૂરી દલીલબાજી કરવી નહિ.

  • તમારો સમય વેડફાશે .

  • નજીકના સંબંધી તરફથી સારા સમાચાર મળે.

  • શુભ કલર – કેસરી

  • શુભ નંબર – ૬

Kumbh

કુંભ (ગ, શ, સ, ષ) :-

  • પરિવારમાં સુખ-શાંતિ પણ જળવાઈ રહેશે.

  • ઘર અને સમાજમાં સન્માનજનક સ્થાન પ્રાપ્ત કરશો.

  • કરિયરને કારણે તણાવ અનુભવાય.

  • ઓફિસમાં રાજનીતિ ફસાઈ શકો.

  • શુભ કલર – રાતો

  • શુભ નંબર – ૭

Min

મીન (દ, ચ, ઝ, થ) :-

  • લક્ષ્‍યને પ્રાપ્ત કરવામાં સફળતા મળે.

  • સલાહ લીધા વગર કાર્ય ન કરવું.

  • ઉતાવળું કાર્ય ન કરવું.

  • ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપો.

  • શુભ કલર – સફેદ

  • શુભ નંબર – ૬


આ પણ વાંચો :સૂર્યનું સ્વરાશિ સિંહમાં મહાગોચર,ઓગસ્ટ મહિનાથી ચમકી ઉઠશે આ 6 રાશિઓનું ભાગ્ય!

આ પણ વાંચો :મંગળનું મૃગશિરા નક્ષત્રમાં મહાગોચર: 24 જુલાઈથી આ 4 રાશિઓના ભાગ્ય ચમકશે, નાણાકીય લાભ અને પ્રગતિના યોગ

આ પણ વાંચો :આજે આ રાશિના જાતકોને આવકનો નવો સ્રોત ઊભો થશે.… જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…