Not Set/ છોટાઉદેપુર: પૂનિયાવાટ પાસે બે કાર વચ્ચે અકસ્માત સર્જાતા ત્રણ લોકોના મોત

છોટાઉદેપુરના પૂનિયાવાટ પાસે બે કાર વચ્ચે અકસ્માત સર્જાતા ત્રણ લોકોના મોત થયા છે. જેમાં એક મહિલા અને એક પુરૂષનું ઘટનાસ્થળે મોત થયું. અન્ય એક મહિલાને સારવાર અર્થે બોડેલી લઈ જવાઈ હતી. જ્યા સારવાર દરમિયાન મહિલાનું મોત થયું. કારમાં સવાર ત્રણેય છોટાઉદેપુરના વતની હતા. જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર…… નીચે આપેલી લીંક પર ક્લિક કરીને […]

Top Stories Gujarat Others
car accident છોટાઉદેપુર: પૂનિયાવાટ પાસે બે કાર વચ્ચે અકસ્માત સર્જાતા ત્રણ લોકોના મોત

છોટાઉદેપુરના પૂનિયાવાટ પાસે બે કાર વચ્ચે અકસ્માત સર્જાતા ત્રણ લોકોના મોત થયા છે. જેમાં એક મહિલા અને એક પુરૂષનું ઘટનાસ્થળે મોત થયું. અન્ય એક મહિલાને સારવાર અર્થે બોડેલી લઈ જવાઈ હતી. જ્યા સારવાર દરમિયાન મહિલાનું મોત થયું. કારમાં સવાર ત્રણેય છોટાઉદેપુરના વતની હતા.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.