Not Set/ મુખ્યમંત્રી વિજય રૂપાણી નર્મદાની મુલાકાતે પહોચી કર્યુ ફ્રી વાઇફાઇ સેવાનું લોકાર્પણ

ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ફ્રી વાઇફાઇની સેવાનો આરંભ કરાવ્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં પરિસરમાં ગેટ નંબર 3 પાસે વાઇફાઇ સેવાનું લોકાર્પણ સીએમ વિજય રૂપાણીએ કર્યુ હતુ. આ સાથે મુખ્યમંત્રી રૂપાણીએ મ્યુઝિયમની પણ મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે કેવડીયા કોલોની ખાતે પહોચી ફ્રી વાઇફાઇ સેવાનું લોકાર્પણ કર્યુ હતુ. આ સાથે […]

Gujarat Others
rupani sarkar મુખ્યમંત્રી વિજય રૂપાણી નર્મદાની મુલાકાતે પહોચી કર્યુ ફ્રી વાઇફાઇ સેવાનું લોકાર્પણ

ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ફ્રી વાઇફાઇની સેવાનો આરંભ કરાવ્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં પરિસરમાં ગેટ નંબર 3 પાસે વાઇફાઇ સેવાનું લોકાર્પણ સીએમ વિજય રૂપાણીએ કર્યુ હતુ. આ સાથે મુખ્યમંત્રી રૂપાણીએ મ્યુઝિયમની પણ મુલાકાત લીધી હતી.

rupani sarkjke મુખ્યમંત્રી વિજય રૂપાણી નર્મદાની મુલાકાતે પહોચી કર્યુ ફ્રી વાઇફાઇ સેવાનું લોકાર્પણ

મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે કેવડીયા કોલોની ખાતે પહોચી ફ્રી વાઇફાઇ સેવાનું લોકાર્પણ કર્યુ હતુ. આ સાથે તેમણે મ્યુઝિયમની પણ મુલાકાત લીધી હતી. આ દરમિયાન પોલીસનો ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. કોઇ અનિચ્છનિય ઘટના ન બને અને કોઇ દુર્ઘટના ન સર્જાય તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.