Video/ લગ્નના ડ્રેસમાં જોવા મળી સપના ચૌધરી, વીડિયો જોઈએ ચાહકો થયા આશ્ચર્યચકિત

સપના ચૌધરીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સપના ચૌધરી એક વેડિંગ ડ્રેસમાં જોવા મળી રહી છે. સપનાને આ ડ્રેસમાં..

Entertainment
સપના

સપના ચૌધરીએ પોતાના ડાન્સથી બધાને દિવાના બનાવી દીધા છે. આ દિવસોમાં, તેના ડાન્સની સાથે, સપના તેની ફેશન અને ફેબ્યુલસ રીલ્સ માટે પણ હેડલાઇન્સ બનાવે છે. આપને જણાવી દઈએ કે જ્યારથી સપના બિગ બોસના ઘરનો ભાગ બની છે. તેના લાખો નહીં પણ કરોડો ચાહકો બની ગયા છે. સપનાના ડાન્સને જોવા માટે ચાહકોની ભારે ભીડ ઉમટી પડે છે. તે જ સમયે, સોશિયલ મીડિયા પર સપનાના મનમોહક વીડિયો પણ ચાહકોનું દિલ જીતી લે છે. હાલમાં જ સપનાનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે લાલ રંગના વેડિંગ ડ્રેસમાં જોવા મળી રહી છે. આટલું જ નહીં, વરમાળ પણ સપનાના ગળામાં જોવા મળે છે. આ વીડિયો જોઈને ફેન્સ ખૂબ જ આશ્ચર્યચકિત થઈ રહ્યા છે.

આ પણ વાંચો :અહાન શેટ્ટી-તારા સુતારિયાની ફિલ્મ તડપનું પ્રથમ સોંગ તુમસે ભી જ્યાદા રિલીઝ

હાલમાં જ સપના ચૌધરીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સપના ચૌધરી એક વેડિંગ ડ્રેસમાં જોવા મળી રહી છે. સપનાને આ ડ્રેસમાં જોઈને ફેન્સ ખૂબ જ આશ્ચર્યમાં છે. વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું- ‘મેરેજ, ઓ નો’, જ્યારે અન્ય યુઝરે કોમેન્ટ કરીનેઅરે આ શું, જણાવી દઈએ કે સપના તેના નવા પ્રોજેક્ટ માટે શૂટિંગ કરી રહી છે. આ વીડિયો સપનાના ફેન પેજ પર શેર કરવામાં આવ્યો છે.

https://www.instagram.com/reel/CVILtDzpNkO/?utm_source=ig_web_copy_link

આપને જણાવી દઈએ કે સપના ચૌધરીનું નવું ગીત ‘Jutti tilledar’ હાલમાં જ રિલીઝ થયું છે. આ ગીતમાં સપના ચૌધરી એકદમ અલગ અંદાજમાં જોવા મળી રહી છે. સપનાએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર આ ગીતનો એક નાનો વીડિયો પણ શેર કર્યો છે.

આ પણ વાંચો : રાખી સાવંતે પ્રેમ ચોપરાને કરી KISS, યુઝર્સ બોલ્યા – અરે રાખી મેમ, તેમણે તો…

આ પણ વાંચો :બ્રાલેટ અને શોર્ટ્સમાં નિયા શર્માએ ચાહકોના ઉડાવ્યા હોશ, 31 વર્ષની ઉંમરે પણ લાગી રહી છે હોટ

આ પણ વાંચો :શ્વેતા તિવારીની પુત્રી પલકથી પ્રભાવિત થયો સલમાન ખાન, વીડિયો શેર કરીને કર્યા વખાણ