Not Set/ પ્રેમ.,પૈસા અને મોત/ સુશાંતની ફિલ્મી કમાણી.,કયાં.,? અને કોણે ઉડાવી.,?

47 દિવસ બાદ પણ એકટર સુશાંત રાજપૂતના મતોની મિસ્ટ્રી હજુ ઉકેલાઇ નથી..,પણ દિવસે..દિવસે થઇ રહેલા નવા ખુલાસોમાં મામલો રોજ ગુંચવાતો જઇ રહયો છે..,અને સવાલ સુશાંતના પ્રેમ અને હવે પૈસા પર આવીને અટકી ગયો છે..,એક બીજા પર સતત ગંભીર આરોપો લગાવવામાં આવી રહયા છે..,પણ સત્ય શું છે તે દિશામાં હજુ કોઇ નકકર જાણકારી સામે આવતી નથી..,બીજી […]

India
afd1fa2a200fb3fbf8df61c75dd913d0 1 પ્રેમ.,પૈસા અને મોત/ સુશાંતની ફિલ્મી કમાણી.,કયાં.,? અને કોણે ઉડાવી.,?

47 દિવસ બાદ પણ એકટર સુશાંત રાજપૂતના મતોની મિસ્ટ્રી હજુ ઉકેલાઇ નથી..,પણ દિવસે..દિવસે થઇ રહેલા નવા ખુલાસોમાં મામલો રોજ ગુંચવાતો જઇ રહયો છે..,અને સવાલ સુશાંતના પ્રેમ અને હવે પૈસા પર આવીને અટકી ગયો છે..,એક બીજા પર સતત ગંભીર આરોપો લગાવવામાં આવી રહયા છે..,પણ સત્ય શું છે તે દિશામાં હજુ કોઇ નકકર જાણકારી સામે આવતી નથી..,બીજી તરફ પોલીસ સતત આ મામલાની તપાસ કરી રહી છે..,

સમયની સાથે સુશાંતના મોત મામલે રોજ એક નવો ખુલાસો થઇ રહયો છે..,તેના મોત પાછળ દિવસે..દિવસે..તેના પ્રેમ અને પૈસાની ચર્ચાઓ થઇ રહી છે..,તો હવે સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં વધુ એક વણાંક આવ્યો છે..સુશાંત સિંહ રાજપૂતના બેંક એકાઉન્ટને લઇને મોટો ખુલાસો થયો છે..,રિયા સહિત તેના ભાઇ શોવિકનો પણ તમામ ખર્ચ સુશાંતના ખાતામાંથી ખર્ચ કરવામાં આવતો હતો..,સુશાંત સિંહ રાજપૂતના ખાતામાંથી લગભગ 15 કરોડ રૂપિયા કાઢવામાં આવ્યા હોવાનો દાવો થયો છે..,સુશાંતસિંહ રાજપૂતના બેંક એકાન્ટની કેટલીક વિગતો પણ સામે આવી છે..,ઓક્ટોબર 2019માં સુશાંતના ખાતામાંથી શોવિકની ફ્લાઇટ માટે..,81 હજાર રૂપિયાની ચૂકવણી કરવામાં આવી હતી.,તો શોવિકનો હોટલમાં રોકાવવા માટે ઓક્ટોબર 2019માં..,સુશાંત સિંહ રાજપૂતે 4.72 લાખ રૂપિયા ખર્ચ કર્યા હતા.,સુશાંતના પિતાએ જે ખાતાને લઇને આરોપ લગાવ્યો હતો,સુશાંતના પિતાએ દાવો કર્યો હતો કે રિયા અને તેના પરિવારે..,સુશાંત સિંહના ખાતામાંથી કરોડો રૂપિાયા ઉપાડયા છે..,સુશાંતના ખાતામાંથી જે રકમ નિકળી છે તેનો આંકડો..,૧પ કરોડનો બતાવવામાં આવી રહયો છે..,હવે..,બિહાર પોલીસ સતત રિયા અને તેના ભાઇ શોવિકનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરી રહી છે..,પરંતુ બિહાર પોલીસ બંનેનો સંપર્ક થઇ રહ્યો નથી…,બિહાર પોલીસે બંનેના ઘરે જઇને વાતચીત કરવા માંગી પણ બંને પોતાના ઘરે હાજર હતા.તો બીજી તરફ સુશાંત સિંહ રાજપૂતની બહેન મીતૂ સિંહે..,રિયા ચક્રવર્તી પર કાળો જાદૂ કરવાનો ગંભીર આરોપ લગાવ્યો છે..,મીતૂ સિંહનો આરોપ છે કે સુશાંતના ફ્લેટમાં રિયા ચક્રવર્તી કાળા જાદૂ કરતી હતી..,રિયા ચક્રવતી પર તાંત્રિકને સુશાંતના ઘરે બોલાવવાનો પણ આરોપ લગાવ્યો છે..,

તો બીજી તરફ એક્ટર સુશાંતસીંહના સીએ એક નવો દાવો કર્યો છે..,તેણે કહયુ છે કે..,સુશાંતસિંહના ખાતામાં ૧પ કરોડ રૂપિયા હતા નહી..,જો કે સુશાંતસીંહ મામલે નોંધાયેલી ફરિયાદમાં ૧પ કરોડ રૂપિયાનો આરોપ કરાયો છે..,સુંશાંત સ્યુસાઇડ કેસમાં સૌથી મોટો વળાંક છે…,કારણ કે.,સુશાંતના પિતાના આરોપ બાદ બિહાર પોલીસ.,મુંબઇની બેંકોમાં ચકકર લગાવી રહી છે..,તેની સામે જે વિગતો આવી છે તે ચૌકાવનારી છે..,તેના સીએ શ્રીશાંત શ્રીધરે કહયુ કે..,તેના ખાતામાં એટલા રૂપિયા હતા નહી..,જેટલો દાવો કરવામાં આવી રહયો છે..,સીએ કહે છે કે.., છેલ્લા એક વર્ષથી તેઓ સુશાંતના એકાઉન્ટ સંભાળે છે..,અને છેલ્લા એક વર્ષમાં સુશાંતના એકાઉન્ટમાંથી કોઇ એવી મોટી રકમ નિકળી નથી.,અને જે પણ છે તે તેમનો કોમન ખર્ચો છે..,

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.