Not Set/ યુપીનાં કેબિનેટ મંત્રી કમલા રાનીનું કોરોનાથી નિધન

ઉત્તર પ્રદેશના કેબિનેટ પ્રધાન કમલા વરુણનું નિધન થયું છે. તેનું પૂરું નામ કમલા રાની વરુણ હતું અને તે યુપી વિધાનસભાના સભ્ય હતા. આ પહેલા તે સાંસદ પણ રહી ચુક્યા છે. કમલા વરુણ યુપી સરકારમાં ટેક્નિકલ શિક્ષણ પ્રધાન હતા. કમલા વરુણને કોરોનાથી ચેપ લાગ્યો હતો અને તેમની લખનઉની પીજીઆઇમાં સારવાર ચાલી રહી હતી. Uttar Pradesh Cabinet […]

Uncategorized
4807cbfac8e4287d6b62f6a3c3b9d823 1 યુપીનાં કેબિનેટ મંત્રી કમલા રાનીનું કોરોનાથી નિધન

ઉત્તર પ્રદેશના કેબિનેટ પ્રધાન કમલા વરુણનું નિધન થયું છે. તેનું પૂરું નામ કમલા રાની વરુણ હતું અને તે યુપી વિધાનસભાના સભ્ય હતા. આ પહેલા તે સાંસદ પણ રહી ચુક્યા છે. કમલા વરુણ યુપી સરકારમાં ટેક્નિકલ શિક્ષણ પ્રધાન હતા. કમલા વરુણને કોરોનાથી ચેપ લાગ્યો હતો અને તેમની લખનઉની પીજીઆઇમાં સારવાર ચાલી રહી હતી.