Not Set/ કોરોના બાદ દેશમાં ભૂકંપ બન્યો મુસિબત, જાણો આજે ક્યા આવ્યો ધરતીકંપ

  મણિપુરમાં આજે સવારે ભૂકંપનાં આંચકા અનુભવાયા છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીનાં જણાવ્યા અનુસાર, આજે સવારે 5.52 વાગ્યે આ આંચકા અનુભવાયા હતા. મણિપુરનાં ભૂકંપનાં આંચકા ચુરાચાંદપુરમાં ભૂકંપનાં આંચકા આવ્યા છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.5 નોંધાઈ છે. ભૂકંપમાં કોઈ જાનહાની કે સંપત્તિનાં નુકસાનનાં સમાચાર હજુ સુધી બહાર આવ્યા નથી. નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે… તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો […]

India
438bb78293043a45d9c499ea41b20b1b 1 કોરોના બાદ દેશમાં ભૂકંપ બન્યો મુસિબત, જાણો આજે ક્યા આવ્યો ધરતીકંપ
 

મણિપુરમાં આજે સવારે ભૂકંપનાં આંચકા અનુભવાયા છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીનાં જણાવ્યા અનુસાર, આજે સવારે 5.52 વાગ્યે આ આંચકા અનુભવાયા હતા. મણિપુરનાં ભૂકંપનાં આંચકા ચુરાચાંદપુરમાં ભૂકંપનાં આંચકા આવ્યા છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.5 નોંધાઈ છે. ભૂકંપમાં કોઈ જાનહાની કે સંપત્તિનાં નુકસાનનાં સમાચાર હજુ સુધી બહાર આવ્યા નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.