Not Set/ દિગ્વિજય સિંહે રામમંદિરના ભૂમિપૂજનને લઇ ફરીથી ઉઠાવ્યા સવાલ, કહ્યું- હે ભગવાન અમને માફ કરજો

અયોધ્યામાં ટૂંક સમયમાં જ વડા પ્રધાન નરેન્દ્ર મોદી રામ મંદિરનો શિલાન્યાસ કરશે, ત્યારબાદ મંદિર નિર્માણની પ્રક્રિયા શરૂ થશે. જ્યારે સમગ્ર દેશમાં ખુશીની લહેર છે અને લોકો રામ મંદિરના ભૂમિપૂજનને લઇને ઉત્સાહિત છે, ત્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ દિગ્વિજય સિંહે તેના મુહૂર્ત અંગે ફરી એકવાર સવાલો ઉભા કર્યા છે. તેમણે કહ્યું કે શિલાન્યાસ જ્યોતિષવિદ્યાની […]

Uncategorized
5a66ae69d5c9e03feb3bb5450c1f9f51 દિગ્વિજય સિંહે રામમંદિરના ભૂમિપૂજનને લઇ ફરીથી ઉઠાવ્યા સવાલ, કહ્યું- હે ભગવાન અમને માફ કરજો
5a66ae69d5c9e03feb3bb5450c1f9f51 દિગ્વિજય સિંહે રામમંદિરના ભૂમિપૂજનને લઇ ફરીથી ઉઠાવ્યા સવાલ, કહ્યું- હે ભગવાન અમને માફ કરજો

અયોધ્યામાં ટૂંક સમયમાં જ વડા પ્રધાન નરેન્દ્ર મોદી રામ મંદિરનો શિલાન્યાસ કરશે, ત્યારબાદ મંદિર નિર્માણની પ્રક્રિયા શરૂ થશે. જ્યારે સમગ્ર દેશમાં ખુશીની લહેર છે અને લોકો રામ મંદિરના ભૂમિપૂજનને લઇને ઉત્સાહિત છે, ત્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ દિગ્વિજય સિંહે તેના મુહૂર્ત અંગે ફરી એકવાર સવાલો ઉભા કર્યા છે. તેમણે કહ્યું કે શિલાન્યાસ જ્યોતિષવિદ્યાની સ્થાપિત માન્યતાઓની વિરુદ્ધ થઇ રહી છે.

દિગ્વિજય સિંહે ટ્વિટ કર્યું કે, “આજે અયોધ્યા જી માં ભગવાન રામલાલાના મંદિરનો “શિલાન્યાસ” વેદ દ્વારા સ્થાપિત જ્યોતિષવિદ્યાની સ્થાપિત માન્યતાઓની વિરુદ્ધ થઈ રહ્યો છે. આ નિર્માણ નિવિધ્ન રૂપે પૂર્ણ થાય એ જ અમારી તમને પ્રાર્થના છે. જય સિયારામ. ”