Not Set/ અમદાવાદ/ 11000 દીવા પ્રગટાવી અને આતશબાજી કરીને રામમંદિર ભૂમિપૂજનની ઉજવણી

  દુનિયાભર ના હિન્દુઓની આસ્થાના પ્રતિક સમા ભગવાન રામલલ્લાના મંદિરનુ આજે વડાપ્રધાન મોદીના હસ્તે ભૂમિ પૂજન થયું છે. ત્યારે સમગ્ર દેશમાં વિવિધ રીતે તેની ઉજવણી કરવામાં આવી રહી છે ઘણા લોકો આતશબાજી કરીને તો ઘણા લોકો  દીવો પ્રગટાવીને રામ મંદિરના ભૂમિપૂજન ની ઉજવણી કરી રહ્યા છે.  ત્યારે અમદાવાદમાં સોલા  ખાતે આવેલા બહુચર માતા ના મંદિર […]

Ahmedabad Gujarat
ae73e73bb327770b81d478ed654fafb9 અમદાવાદ/ 11000 દીવા પ્રગટાવી અને આતશબાજી કરીને રામમંદિર ભૂમિપૂજનની ઉજવણી
ae73e73bb327770b81d478ed654fafb9 અમદાવાદ/ 11000 દીવા પ્રગટાવી અને આતશબાજી કરીને રામમંદિર ભૂમિપૂજનની ઉજવણી 

દુનિયાભર ના હિન્દુઓની આસ્થાના પ્રતિક સમા ભગવાન રામલલ્લાના મંદિરનુ આજે વડાપ્રધાન મોદીના હસ્તે ભૂમિ પૂજન થયું છે. ત્યારે સમગ્ર દેશમાં વિવિધ રીતે તેની ઉજવણી કરવામાં આવી રહી છે ઘણા લોકો આતશબાજી કરીને તો ઘણા લોકો  દીવો પ્રગટાવીને રામ મંદિરના ભૂમિપૂજન ની ઉજવણી કરી રહ્યા છે.  ત્યારે અમદાવાદમાં સોલા  ખાતે આવેલા બહુચર માતા ના મંદિર  ખાતે પણ  ઉજવણી  કરવામાં આવી હતી.  11000 દીવા પ્રગટાવીને અને આતશબાજી કરીને રામમંદિર ભૂમિપૂજન ની ઉજવણી.  કરી હતી આ ઉજવણી દરમિયાન ઘાટલોડીયાના ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

રવિ ભાવસાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.