Not Set/ કોરોનાવાયરસ/રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે આશીર્વાદ છે આયુર્વેદિક ઉપચાર

  વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા કોરોનાવાયરસને વૈશ્વિક રોગચાળો તરીકે જાહેર કરવામાં આવ્યો છે. આ રોગચાળા સામે લડવા માટે કેટલાક ચાવીરૂપ પગલા લઈ શકાય છે.  ભારત સરકારના આયુષ મંત્રાલયે સ્વ-સંભાળ માર્ગદર્શિકાને નિવારક પગલાં તરીકે અને શ્વસન સ્વાસ્થ્યના વિશેષ સંદર્ભ સાથે પ્રતિરક્ષા વધારવાની ભલામણ કરી છે. જેમાં મુખ્યતવે આયુષ કવાથના ઉપયોગ ને પ્રાધાન્ય આપી દિવસ માં એક […]

Health & Fitness Lifestyle
ae69784aa2a1230ee0250279232f1703 કોરોનાવાયરસ/રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે આશીર્વાદ છે આયુર્વેદિક ઉપચાર
 

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા કોરોનાવાયરસને વૈશ્વિક રોગચાળો તરીકે જાહેર કરવામાં આવ્યો છે. આ રોગચાળા સામે લડવા માટે કેટલાક ચાવીરૂપ પગલા લઈ શકાય છે.  ભારત સરકારના આયુષ મંત્રાલયે સ્વ-સંભાળ માર્ગદર્શિકાને નિવારક પગલાં તરીકે અને શ્વસન સ્વાસ્થ્યના વિશેષ સંદર્ભ સાથે પ્રતિરક્ષા વધારવાની ભલામણ કરી છે.

87c38b012e6271068e009280f995491e કોરોનાવાયરસ/રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે આશીર્વાદ છે આયુર્વેદિક ઉપચાર

જેમાં મુખ્યતવે આયુષ કવાથના ઉપયોગ ને પ્રાધાન્ય આપી દિવસ માં એક થી બે વાર આયુર્વેદિક ઉકાળો તાજેતર ના રોગચાળા સામે ખૂબ જ અસરકારક સાબિત થઇ શકે છે.  આ આયુર્વેદિક ઉકાળો કુદરતી ઘટકો જેવા કે મરી, સૂંઠ, તજ તેમજ તુલસી પાવડર ના મિશ્રણ થી બીજા કોઈ પણ પ્રકાર ના ફ્લૂ કે વાઇરલ સામે રક્ષણ આપે છે.

131c82db6ada367d5b96114c58054341 કોરોનાવાયરસ/રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે આશીર્વાદ છે આયુર્વેદિક ઉપચાર

વિટામિન સી:

વિટામિન સી એક ખુબજ અસરકારક એન્ટી ઓક્સડન્ટ છે, વિટામીન સી આપણા આરોગ્યની સાથે સાથે સૌંદર્ય અને ત્વચા માટે પણ જરુરી છે. વિટામીન સી નિયમિત તેમજ યોગ્ય પ્રમાણમાં લેવાથી ત્વચા પણ ચમકી ઉઠે છે. ઝીંક યુક્ત વિટામિન સી શરીર માં વિટામિન સી નું વધુ સારું પોષણ પૂરું પાડે છે. ઝીંક સલ્ફેટ અને વિટામિન સી ઘા પર ઝડપથી રૂઝ લાવવા માં મદદરૂપ છે.

આયુષ મંત્રાલય દ્વારા પ્રમાણિત આયુષ ક્વાથ તેમજ ઝીંક યુક્ત વિટામિન સી ટેબલેટ  “આયુરનેટ હેલ્થકેર” દ્વારા બજાર માં   ઉપલબ્ધ  કરવામાં આવેલ છે.

Ayurnet Ayush Kwath : https://amzn.to/2CTjdAQ

Vitamin C with Zinc (ZEC 55):  https://amzn.to/3hHHlFj

વધુ માહિતી માટે :  http://www.ayurnethealthcare.com

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.