Not Set/ ગુજરાત કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ ભરતસિંહ સોલંકીની કોરોનાએ કરી આવી હાલત, જુઓ આ તસ્વીર

ગુજરાત કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ ભરતસિંહ સોલંકીને 22 જૂને કોરોના ચેપને કારણે વડોદરાની એક ખાનગી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમની તબિયત ખરાબ હોવાને કારણે તેમને અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને હજુ પણ તેમની સિમ્સ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. અત્યારે તેની તબિયતમાં સુધારો આવી રહ્યો છે. હાલ તેમની તસ્વીર સામે આવી […]

Ahmedabad Gujarat

ગુજરાત કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ ભરતસિંહ સોલંકીને 22 જૂને કોરોના ચેપને કારણે વડોદરાની એક ખાનગી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમની તબિયત ખરાબ હોવાને કારણે તેમને અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને હજુ પણ તેમની સિમ્સ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. અત્યારે તેની તબિયતમાં સુધારો આવી રહ્યો છે.

હાલ તેમની તસ્વીર સામે આવી છે જે હોસ્પિટલમાં પાડવામાં આવી છે. આ તસ્વીર જોઈને દરેક આશ્ચર્યચકિત થઇ ગયા છે. આ તસ્વીર જોઈને કોઈ પણ નહીં કહે કે આ ભરતસિંહ સોલંકી છે.

ભરતસિંહ સોલંકી છેલ્લા 2 મહિનાથી હોસ્પિટલમાં દાખલ છે. અમદાવાદની  હોસ્પિટલમાં દાખલ થયા પછી તેમની તબિયત લથડતી રહી છે. જે બાદ તેને વેઈટર પર રાખવામાં આવ્યા હતા. તેમને બે વાર પ્લાઝ્મા થેરેપી આપવામાં આવી હતી. જોકે હવે તેની તબિયત સ્થિર થઈ ગઈ છે. તેઓએ કોરોનાને પણ મ્હાત આપી ચુક્યા છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન