Not Set/ સુશાંતસિંહ રાજપૂત મામલે સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, હવે CBI કરશે તપાસ

  સુશાંત સિંહ રાજપૂતની મોત મામલે પટનામાં નોંધાયેલ એફઆઈઆર મુંબઇ ટ્રાન્સફર કરવાની અભિનેત્રી રિયા ચક્રવર્તીની અરજી પર સુપ્રીમ કોર્ટે આજે બુધવારે પોતાનો ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું હતું કે, સુશાંત સિંહ કેસની સીબીઆઈ તપાસ કરશે. પટનામાં નોંધાયેલી આ એફઆઈઆરમાં સુશાંત સિંહ રાજપૂતનાં પિતા કૃષ્ણ કિશોરસિંહે રિયા ચક્રવર્તી અને તેના પરિવારનાં સભ્યો સહિત […]

Uncategorized
cc52b8f53ca8fb544dd3ee3f1f04b24c સુશાંતસિંહ રાજપૂત મામલે સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, હવે CBI કરશે તપાસ
cc52b8f53ca8fb544dd3ee3f1f04b24c સુશાંતસિંહ રાજપૂત મામલે સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, હવે CBI કરશે તપાસ 

સુશાંત સિંહ રાજપૂતની મોત મામલે પટનામાં નોંધાયેલ એફઆઈઆર મુંબઇ ટ્રાન્સફર કરવાની અભિનેત્રી રિયા ચક્રવર્તીની અરજી પર સુપ્રીમ કોર્ટે આજે બુધવારે પોતાનો ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું હતું કે, સુશાંત સિંહ કેસની સીબીઆઈ તપાસ કરશે.

પટનામાં નોંધાયેલી આ એફઆઈઆરમાં સુશાંત સિંહ રાજપૂતનાં પિતા કૃષ્ણ કિશોરસિંહે રિયા ચક્રવર્તી અને તેના પરિવારનાં સભ્યો સહિત છ વ્યક્તિઓ પર તેમના પુત્રને આત્મહત્યા કરવા મજબૂર કર્યા હોવાના ગંભીર આક્ષેપો કર્યા છે. આપને જણાવી દઈએ કે, સુશાંતની મૃત્યુને ઘણો સમય થયો છે, પરંતુ હજી સુધી તપાસ અટકી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.