Not Set/ અમદાવાદ ક્રાઇમ ફાઇલ્સ/ શહેરમાં નોંધવામાં આવ્યા આવા અને આટલા ગુનાઓ…

ગુજરાતનું મેગાસીટી અમદાવાદ આમ તો મેગાસીટી હોવાનાં કારણે ગુના મામલે પણ મેગા જ છે. શહેરમાં અસરે કહી શકાય છે રોજની નાની માટી 300થી વધુ ગુનાહીત પ્રવૃતીઓ નોંધવામાં આવતી હશે. દરેક વિશેવાત કરવી મુશ્કેલ રહે, પરંતુ જો નજરમાં રાખવા લેવા જેવા ગુનાની નોંધ લેવામાં આવે તો આવી છે અમદાવાદની આજના દિવસની ક્રાઇમ ફાઇલ્સ…  અમદાવાદ : શહેરના […]

Ahmedabad Gujarat
02a3538cb9b5890350f3951215e5d0a4 2 અમદાવાદ ક્રાઇમ ફાઇલ્સ/ શહેરમાં નોંધવામાં આવ્યા આવા અને આટલા ગુનાઓ...
02a3538cb9b5890350f3951215e5d0a4 2 અમદાવાદ ક્રાઇમ ફાઇલ્સ/ શહેરમાં નોંધવામાં આવ્યા આવા અને આટલા ગુનાઓ...

ગુજરાતનું મેગાસીટી અમદાવાદ આમ તો મેગાસીટી હોવાનાં કારણે ગુના મામલે પણ મેગા જ છે. શહેરમાં અસરે કહી શકાય છે રોજની નાની માટી 300થી વધુ ગુનાહીત પ્રવૃતીઓ નોંધવામાં આવતી હશે. દરેક વિશેવાત કરવી મુશ્કેલ રહે, પરંતુ જો નજરમાં રાખવા લેવા જેવા ગુનાની નોંધ લેવામાં આવે તો આવી છે અમદાવાદની આજના દિવસની ક્રાઇમ ફાઇલ્સ…

 અમદાવાદ :

શહેરના પૂર્વ વિસ્તારમાં યુવકની હત્યા 
મેમ્કો પુલ નજીક તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા 
આરોપીઓ યુવકની હત્યા કરી થઈ ગયા ફરાર 
કેટલાય કલાકો સુધી યુવકની મદદે કોઈ ન આવ્યું 
પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી 

અમદાવાદઃ SOG એ 4 કિલો ગાંજા સાથે એક આરોપીની કરી ધરપકડ, 67 , 670 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો

અમદાવાદ:  છેતરપિંડીની નવી મોડેસઓપરેન્ડી દ્વારા 30 લાખની છેતરપિંડી,  અસલ ચેક જેવા જ બનાવટી ચેક બનાવી આચરી છેતરપિંડી.. ગોમતીપુરના રઈશ આલમ શેખ વિરૂધ્ધ નોંધાઈ ફરિયાદ

અમદાવાદ: ગીતામંદિર પાસે પાર્ક કરેલી ગાડીનો કાચ તોડી 8 લાખ રોકડ અને દસ્તાવેજોની ચોરી, કાગડાપીઠ પોલીસે તપાસ હાથ ધરી

અમદાવાદ: જીન્સના વેપારી સાથે 47 લાખની ઠગાઈ, કારંજ પોલીસે તપાસ હાથ ધરી

અમદાવાદ:  ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપનાર વકિલ વિરૂધ્ધ ફરિયાદ કૃ્ષ્ણનગર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

અમદાવાદઃ CCTV ચેક કરવા ગયેલા પોલીસને આપી ધમકી,. લાલદરવાજા પાસે આવેલા સાંઈ મંદિરના ગાદીપતિ ઈકબાલ સાઈ વિરુધ્ધ નોંધાઈ ફરિયાદ

અમદાવાદ: નોકરી આપવાના બહાને છેતરપિંડી વિદ્યાર્થી પાસે કુલ 40 હજાર પડાવી લેતા નવરંગપુરા પોલીસ મથકમાં નોંધાઈ ફરિયાદ

અમદાવાદ: રૂપિયા રોકાણ કરાવી 2-3 ગણો નફો આપવાની લાલચે છેતરપિંડી, 38.32 લાખની છેતરપિંડી અંગે શાહપુર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

અમદાવાદ: પરિણીતાએ સાસરિયા વિરૂધ્ધ નોંધાવી ફરિયાદ, સરદારનગર પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી

અમદાવાદ: મિલકતના બનાવટી દસ્તાવેજો પર લોન મેળવવાનુ કૌંભાડ આવ્યુ સામે, વાડજ પોલીસે બે આરોપી વિરૂધ્ધ નોંધી ફરિયાદ

અમદાવાદ: વેજલપુર પોલીસ મથકે નોંધાઈ છેડતીની ફરિયાદ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews