Not Set/ અમદાવાદ ક્રાઇમ ફાઇલ્સ/ શહેરમાં નોંધવામાં આવ્યા આવા અને આટલા ગુનાઓ…

ગુજરાતનું મેગાસીટી અમદાવાદ આમ તો મેગાસીટી હોવાનાં કારણે ગુના મામલે પણ મેગા જ છે. શહેરમાં અસરે કહી શકાય છે રોજની નાની માટી 300થી વધુ ગુનાહીત પ્રવૃતીઓ નોંધવામાં આવતી હશે. દરેક વિશેવાત કરવી મુશ્કેલ રહે, પરંતુ જો નજરમાં રાખવા લેવા જેવા ગુનાની નોંધ લેવામાં આવે તો આવી છે અમદાવાદની આજના દિવસની ક્રાઇમ ફાઇલ્સ… અમદાવાદ –  સેકટર […]

Ahmedabad Gujarat
02a3538cb9b5890350f3951215e5d0a4 5 અમદાવાદ ક્રાઇમ ફાઇલ્સ/ શહેરમાં નોંધવામાં આવ્યા આવા અને આટલા ગુનાઓ...
02a3538cb9b5890350f3951215e5d0a4 5 અમદાવાદ ક્રાઇમ ફાઇલ્સ/ શહેરમાં નોંધવામાં આવ્યા આવા અને આટલા ગુનાઓ...

ગુજરાતનું મેગાસીટી અમદાવાદ આમ તો મેગાસીટી હોવાનાં કારણે ગુના મામલે પણ મેગા જ છે. શહેરમાં અસરે કહી શકાય છે રોજની નાની માટી 300થી વધુ ગુનાહીત પ્રવૃતીઓ નોંધવામાં આવતી હશે. દરેક વિશેવાત કરવી મુશ્કેલ રહે, પરંતુ જો નજરમાં રાખવા લેવા જેવા ગુનાની નોંધ લેવામાં આવે તો આવી છે અમદાવાદની આજના દિવસની ક્રાઇમ ફાઇલ્સ…

  • અમદાવાદ –  સેકટર 2 સ્ક્વોડે નારોલમાંથી બે શખશો ને એક તમંચો અને બે કાર્તિઝ સાથે ધરપકડ કરી

  • અમદાવાદ – એલઆરડી જવાનનો મોબાઈલ લૂંટાયો, રાણીપ પોલીસે આરોપી પકડતા શાહીબાગ પોલીસે ગુનો નોંધ્યો

  • અમદાવાદ – બે લોકોએ 23 લાખની ઠગાઈ આચરતા એન.આર.આઈ વૃદ્ધ મહિલાએ એલિસબ્રિજ માં ફરિયાદ નોંધાવી

  • અમદાવાદ – મારામારી ની અદાવત રાખી યુવકની હત્યાની કોશિશ કરનાર બે લોકો સામે ગોમતીપુર માં ફરિયાદ

  • અમદાવાદ – ઇસનપુરમાં યુવકને ડોન થઈ ગયો છે કહીને ખોવાઈ જઈશ તેવી ધમકી આપી માર મારતા પોલીસે તપાસ હાથ ધરી

  • અમદાવાદ – 3.70 કરોડની જમીન ના ખોટા દસ્તાવેજ કરી છેતરપીંડી આચરનાર પાંચથી વધુ લોકો સામે વસ્ત્રાપુર માં ફરિયાદ

  • અમદાવાદ –

  • 10 વર્ષની બાળકીને પડોશીએ કર્યા અડપલા

  • બિસ્કિટ આપવાનું કહી કર્યો અડપલા

  • આસપાસના લોકોને જાણ થતાં પોલીસને જાણ કરાઈ

  • કાગદાપીઠ પોલીસે પોકસો એકટ મુજબ ફરિયાદ નોંધી

  • અમદાવાદ –

  • બાઈક ચાલકે રાહદારીને લીધો અડફેટે

  • રાહદારીનું ઘટના સ્થળે મોત

  • બાઈક ચાલકની હાલત ગંભીર

  • ચાંદખેડામાં સત્યમેવ હોસ્પિટલની આગળની ઘટના

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews