Not Set/ દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 86 હજારથી વધુ કોરોનાનાં કેસ, 1 હજારથી વધુનાં મોત

  મંગળવારની તુલનામાં બુધવારે કોરોનાનાં સંક્રમણમાં વધારો જોવા મળ્યો છે. કેન્દ્રીય આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં 86 હજારથી વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે. વળી રોગચાળાએ 1100 થી વધુ દર્દીઓનો ભોગ લીધો હતો. આ સાથે દેશમાં અત્યાર સુધીમાં કુલ કેસ 63 લાખને પાર કરી ગયા છે. કેન્દ્ર સરકારનાં જણાવ્યા […]

Uncategorized
0d6e77735df219271ffd931f36909316 દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 86 હજારથી વધુ કોરોનાનાં કેસ, 1 હજારથી વધુનાં મોત
0d6e77735df219271ffd931f36909316 દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 86 હજારથી વધુ કોરોનાનાં કેસ, 1 હજારથી વધુનાં મોત 

મંગળવારની તુલનામાં બુધવારે કોરોનાનાં સંક્રમણમાં વધારો જોવા મળ્યો છે. કેન્દ્રીય આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં 86 હજારથી વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે.

વળી રોગચાળાએ 1100 થી વધુ દર્દીઓનો ભોગ લીધો હતો. આ સાથે દેશમાં અત્યાર સુધીમાં કુલ કેસ 63 લાખને પાર કરી ગયા છે. કેન્દ્ર સરકારનાં જણાવ્યા મુજબ છેલ્લા 24 કલાકમાં કુલ 86,821 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે અને રોગચાળાએ 1181 દર્દીઓનો ભોગ લીધો છે.

આ સાથે, જો આપણે કુલ કેસની વાત કરીએ, તો તેની સંખ્યા વધીને 63,12,585 થઈ ગયા છે. જેમા 9,40,705 સક્રિય કેસનો સમાવેશ થાય છે. વળી કોરોનાથી આ યુદ્ધમાં 52,73,202 લોકો જીત્યા છે. ભારતમાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં 98,678 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.