પાટડી/ નગરપાલિકા દ્વારા “સ્વચ્છતા હી સેવા” કાર્યક્રમ અંતર્ગત સફાઈ અભિયાન

પાટડી નગરપાલિકાના ચિફ ઓફિસર મોસમ પટેલના માર્ગદર્શન હેઠળ એસ.આઇ. હર્ષદભાઈ દ્વારા સ્વચ્છ ભારત મિશન અર્બન “સ્વચ્છતા હી સેવા” કાર્યક્રમ અંતર્ગત સફાઈ અભિયાન હાથધરવામાં આવ્યું હતું.

Gujarat
YouTube Thumbnail 2023 12 01T151302.528 નગરપાલિકા દ્વારા "સ્વચ્છતા હી સેવા" કાર્યક્રમ અંતર્ગત સફાઈ અભિયાન

પ્રિયકાંત ચાવડા, પ્રતિનિધિ પાટડી

પાટડી નગરપાલિકાના ચિફ ઓફિસર મોસમ પટેલના માર્ગદર્શન હેઠળ એસ.આઇ. હર્ષદભાઈ દ્વારા સ્વચ્છ ભારત મિશન અર્બન “સ્વચ્છતા હી સેવા” કાર્યક્રમ અંતર્ગત સફાઈ અભિયાન હાથધરવામાં આવ્યું હતું.

પાટડી શહેરમાં જાહેર સ્થળો, ધાર્મિક સ્થળો ઉપરાંત જાહેર રસ્તાઓની સફાઈ હાથધરવામાં આવી હતી. પાટડી નગર સ્વચ્છ રહે તે હેતુથી દુકાનદારો,ખાણી-પીણીની રેકડ ધારકોને ફરજિયાત ડસ્ટબીન રાખવા માટે સુચના આપવામાં આવી છે અને વિવિધ વોર્ડમાં ડોર ટુ ડોર કચરો કલેકટ કરવા નગરપાલિકા દ્વારા વાહન મોકલવામાં આવે છે. નગરને સ્વચ્છ રાખવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે નગરજનોને જ્યાં ત્યાં કચરો ન ફેકવા પણ અપીલ કરવામાં આવી હતી.

આ પણ વાંચો:

આ પણ વાંચો:

આ પણ વાંચો: