Gujarat/ CMએ ખેડૂતો માટે લીધો મહત્વનો નિર્ણય,ખેડૂતોને પાક ધિરાણમાં રાહત આપતો નિર્ણય,પાક ધિરાણની સમય મર્યાદા વધારાઇ,પાક ધિરાણની સમય મર્યાદા 30 જૂન કરાઇ,4 ટકા વ્યાજ રાહત ગુ.સરકાર ચુકવશે,રૂ. 241.50 કરોડનો ખર્ચ સરકાર ભોગવશે

Breaking News