Gujarat/ CMને ધમકી આપનારો કથાકાર સકંજામાં , પોલીસે બટુક મોરારી બાપુની કરી ધરપકડ , CMની પાસે કરી હતી રૂપિયા 1 કરોડની માગ , CMને મારી નાંખવાની આપી હતી ધમકી , વીડિયો વાયરલ કરીને ઉતરી ગયો હતો ભૂગર્ભમાં , પોલીસે ભારે જહેમત બાદ કથાકારની કરી ધરપકડ

Breaking News