દરિયાઈ સુરક્ષાની સમીક્ષા/ CM આજે કરશે દરિયાઈ સુરક્ષાની સમીક્ષા દરિયાઈ સુરક્ષાને લઈને સરકાર સતર્ક મુખ્યમંત્રીએ બોલાવી આજે મહત્વપૂર્ણ બેઠક દરિયાઈ સુરક્ષા અંગે ગૃહ વિભાગની બેઠક દરિયાઈ જિલ્લાના SP, કલેક્ટર,રહેશે હાજર મત્સ્ય ઉદ્યોગના અધિકારીઓ પણ રહેશે હાજર

Breaking News