Breaking News/ CM ભુપેન્દ્ર પટેલ પહોંચ્યા સ્ટેટ ઇમરજન્સી સેન્ટર, સ્ટેટ ઈમરજન્સી સેન્ટર ખાતે કરશે બેઠક, ઉચ્ચ અધિકારીઓ સાથે થશે મહત્વની બેઠક, નુકશાનીના સર્વે માટેની ચર્ચા અને સમીક્ષા કરશે, કૃષિ તેમજ પશુધનની નુકશાની અંગેની કરશે ચર્ચા

Breaking News