Not Set/ CM રૂપાણીએ અમદાવાદનાં પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી

ગઈ કાલ રાતથી પડી રહેલા ધોધમાર વરસાદને કારણે સમગ્ર વિસ્તાર પાણી પાણી થઈ ગયો છે. અમદાવાદના પૂર્વ વિસ્તારોમાં ભારે તંગ સ્થિતિ છે. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચ્યા હતા અને જાતમાહિતી મેળવી હતી. તેમની સાથે મંત્રી અને ઠક્કરબાપા નગરના ધારાસભ્ય વલ્લભ કાકડિયા પણ જોડાયા હતા. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અમદાવાદના અસરગ્રસ્ત નિકોલ વિસ્તારમાં રેસક્યૂ બોટમાં […]

Uncategorized
2fe0f1bb da0a 4ba1 b6a4 58f6029029f8 CM રૂપાણીએ અમદાવાદનાં પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી

ગઈ કાલ રાતથી પડી રહેલા ધોધમાર વરસાદને કારણે સમગ્ર વિસ્તાર પાણી પાણી થઈ ગયો છે. અમદાવાદના પૂર્વ વિસ્તારોમાં ભારે તંગ સ્થિતિ છે. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચ્યા હતા અને જાતમાહિતી મેળવી હતી. તેમની સાથે મંત્રી અને ઠક્કરબાપા નગરના ધારાસભ્ય વલ્લભ કાકડિયા પણ જોડાયા હતા.

ce66126a e145 4286 b0a9 8463ad94f8fe CM રૂપાણીએ અમદાવાદનાં પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અમદાવાદના અસરગ્રસ્ત નિકોલ વિસ્તારમાં રેસક્યૂ બોટમાં બેસી લોકો વચ્ચે જઈને આપતિગ્રસ્ત લોકોની હાલાકી અંગે માહિતી મેળવી હતી. ભારે વરસાદને કારણે રાજ્ય સરકારે બધી પ્રાથમિક શાળા, હાઈસ્કૂલોમાં રજા જાહેર કરી છે. તેમજ બિનજરૂરી બહાર નહીં નીકળવા લોકોને અપીલ કરી છે.

092ae5d8 8c1c 4cfe 9c2e 81335d821a6c CM રૂપાણીએ અમદાવાદનાં પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી