Not Set/ CM વિજય રૂપાણીએ મેટ્રો સાઇટની લીધી મુલાકાત, જાન્યુઆરી 2019માં પ્રથમ રૂટ કરાશે શરૂ: CM

અમદાવાદ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સવારે અમદાવાદના ડ્રીમ પ્રોજેકટ સમા મેટ્રો ટ્રેનના સરસપુર મેટ્રો સાઈટની મુલાકાત લીધી હતી. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સરસપુરના અંડર ગ્રાઉન્ડ સાઈટનું નિરીક્ષણ કર્યુ હતુ. વિજય રૂપાણીએ મેટ્રો ટ્રેનના સાઈટનું નિરીક્ષણ કરી બાંધકામના કામગીરી અંગેની સમીક્ષા કરી હતી. મુખ્યપ્રધાને જણાવ્યું હતુ કે સરકાર લોકોને નુકશાન ન થાય તેનું ધ્યાન રાખશે અને ઓક્ટોમ્બર સુધીમાં […]

Ahmedabad Gujarat Trending
38d11e80 3c3e 494d 96e8 e104ad39e0bb CM વિજય રૂપાણીએ મેટ્રો સાઇટની લીધી મુલાકાત, જાન્યુઆરી 2019માં પ્રથમ રૂટ કરાશે શરૂ: CM

અમદાવાદ

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સવારે અમદાવાદના ડ્રીમ પ્રોજેકટ સમા મેટ્રો ટ્રેનના સરસપુર મેટ્રો સાઈટની મુલાકાત લીધી હતી. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સરસપુરના અંડર ગ્રાઉન્ડ સાઈટનું નિરીક્ષણ કર્યુ હતુ.

9b783670 0746 4b05 93f8 86f39820c201 CM વિજય રૂપાણીએ મેટ્રો સાઇટની લીધી મુલાકાત, જાન્યુઆરી 2019માં પ્રથમ રૂટ કરાશે શરૂ: CM

વિજય રૂપાણીએ મેટ્રો ટ્રેનના સાઈટનું નિરીક્ષણ કરી બાંધકામના કામગીરી અંગેની સમીક્ષા કરી હતી. મુખ્યપ્રધાને જણાવ્યું હતુ કે સરકાર લોકોને નુકશાન ન થાય તેનું ધ્યાન રાખશે અને ઓક્ટોમ્બર સુધીમાં વસ્ત્રાલ એપ્રસ પાર્કનું કામ પુરુ કરવામાં આવશે.

38d11e80 3c3e 494d 96e8 e104ad39e0bb 1 CM વિજય રૂપાણીએ મેટ્રો સાઇટની લીધી મુલાકાત, જાન્યુઆરી 2019માં પ્રથમ રૂટ કરાશે શરૂ: CM

મુખ્યપ્રધાને મેટ્રો પ્રોજેકટને 10 હાજર 700 કરોડનો મહત્વનો પ્રોજેકટ ગણાવ્યો હતો અને આવનાર દિવસોમાં મેટ્રોના કોચને લોકોને જોવા માટે મુકવામાં આવશે અને ડિસેમ્બર 2019 સુધી મેટ્રોનુ તમામ કામ પૂર્ણ કરી દેવામાં આવશે અને જાન્યુઆરી 2019માં મેટ્રોના પ્રથમ રૂટ શરૂ કરવામાં આવશે.