inaugurate/ સીએમ વિજય રૂપાણી આજે વલસાડની મુલાકાતે, આ યોજનાનું કરશે ખાતમુહૂર્ત

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ… સીએમ વિજય રૂપાણી આજે વલસાડની મુલાકાતે જિલ્લામાં 5 જેટલી પાણી પુરવઠા યોજનાનું ખાતમુહૂર્ત કરશે

Breaking News
744503 rupanivijay 040518 સીએમ વિજય રૂપાણી આજે વલસાડની મુલાકાતે, આ યોજનાનું કરશે ખાતમુહૂર્ત

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…

  • સીએમ વિજય રૂપાણી આજે વલસાડની મુલાકાતે
  • જિલ્લામાં 5 જેટલી પાણી પુરવઠા યોજનાનું ખાતમુહૂર્ત કરશે
  • યોજનાથી જિલ્લાના 3 તાલુકાના 114 ગામોને થશે લાભ
  • 145.14 કરોડના કામોનું ખાતમુહૂર્ત સીએમ હસ્તે કરાશે

 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…