Gujarat/ CMOનાં વધુ 9 કર્મીઓનો કોરોના ટેસ્ટ પોઝિટિવ, કુલ 20 કર્મચારીઓ થયા કોરોના સંક્રમિત, ગઇકાલે 11 કર્મચારીઓને થયો હતો કોરોના સ્વર્ણિમ સંકુલ-1માં આવેલું છે CMO, આજે વધુ 9 કર્મચારીઓનાં રિપોર્ટ આવ્યા પોઝિટિવ, કોરોનાગ્રસ્ત કર્મચારીઓને હોમ આઇસોલેટ કરાયા, હજી 10 કર્મચારીઓનાં ટેસ્ટનો રિપોર્ટ આવવાનો બાકી

Breaking News