Not Set/ આ દેશમાં જોવા મળ્યો સ્પાઈડરમેન, ૧૨ માળની બિલ્ડીંગ પર ચડતો જોઇને પોલીસે કર્યું આવું કામ

કોલંબિયા કોલંબિયામાં એક વ્યક્તિએ ૧૨ માળની બિલ્ડીંગ પર સ્પાઈડરમેનની જેમ ચઢી હયો હતો. આ વ્યક્તિ ‘ રશિયન સ્પાઈડરમેન તરીકે જાણીતો બન્યો છે. જો કે સુરક્ષા કવચ વગર બિલ્ડીંગ પર ચઢવા બદલ તેની પોલીસે ધરપકડ કરી હતી.  ૨૫ વર્ષીય પાવેલ ગોગુલને સોમવારે મેલેનીનની આ બિલ્ડીંગ પર ચઢવા માટે માત્ર ૧૦ મિનીટનો સમય લીધો હતો. ન્યુઝ એજન્સી […]

World Trending

કોલંબિયા

કોલંબિયામાં એક વ્યક્તિએ ૧૨ માળની બિલ્ડીંગ પર સ્પાઈડરમેનની જેમ ચઢી હયો હતો. આ વ્યક્તિ ‘ રશિયન સ્પાઈડરમેન તરીકે જાણીતો બન્યો છે. જો કે સુરક્ષા કવચ વગર બિલ્ડીંગ પર ચઢવા બદલ તેની પોલીસે ધરપકડ કરી હતી.  ૨૫ વર્ષીય પાવેલ ગોગુલને સોમવારે મેલેનીનની આ બિલ્ડીંગ પર ચઢવા માટે માત્ર ૧૦ મિનીટનો સમય લીધો હતો.

ન્યુઝ એજન્સી સાથે વાતચીત દરમ્યાન પાવેલે કહ્યું હતું કે આ અનુભવ ઘણો સારો રહ્યો હતો અને તે મારા અંતે ઘણું સરળ બની ગયું હતું. ૧૦ મહિનાની અન્ડર પાવેલે અમેરિકાના પ્રવાસ સર્મ્યાન પ્રાગ્વે, બોલિવિયા, પેરુ અને ઇક્વાડોરમાં પણ કલાઈમ્બીંગ ચેલેન્જને સ્વીકાર્યું હતું.

કોલંબિયામાંથી બીજે જતા પહેલા રશિયામાં પાવેલ ગોગુલને આશરે ૧૧૭ ફૂટ ઉંચી બિલ્ડીંગના બારના ભાગે ચઢવાનું ચાલુ કર્યું હતું. તેને જેવું ચઢવાનું ચાલુ કર્યું તેવા સુરક્ષાકર્મચારીઓએ તેને રોક્યો હતો અને ત્યારબાદ તેની ધરપકડ કરી હતી.