Not Set/ અશાંતધારા: 13 મકાનો ખરીદનાર-વેચનાર બિલ્ડર સામે ફરિયાદ

અમદાવાદનાં પાલડીમાં આવેલા વર્ષા ફ્લેટમાં અશાંતધારાનાં ઉલ્લંધન મામલે આખરે સીટી ડેપ્યુટી કલેક્ટરના આદેશ બાદ સર્કલ ઓફિસર દ્વારા 13 મકાનોને ખરીદનાર અને વેચનાર તેમજ બિલ્ડર સામે પાલડી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી. પાલડી પોલીસ તપાસ હવે ધરપકડની કાર્યવાહી હાથ ધરશે. સીડીસી પશ્ચિમે અશાંતધારાનો કેસ ચલાવી કાયદા મુજબ દસ્તાવેજની તબદીલી રદ ઠરાવી હતી. અત્યાર સુધી આવેલી અશાંતધારાની […]

Top Stories Ahmedabad Gujarat
ahd અશાંતધારા: 13 મકાનો ખરીદનાર-વેચનાર બિલ્ડર સામે ફરિયાદ

અમદાવાદનાં પાલડીમાં આવેલા વર્ષા ફ્લેટમાં અશાંતધારાનાં ઉલ્લંધન મામલે આખરે સીટી ડેપ્યુટી કલેક્ટરના આદેશ બાદ સર્કલ ઓફિસર દ્વારા 13 મકાનોને ખરીદનાર અને વેચનાર તેમજ બિલ્ડર સામે પાલડી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી. પાલડી પોલીસ તપાસ હવે ધરપકડની કાર્યવાહી હાથ ધરશે. સીડીસી પશ્ચિમે અશાંતધારાનો કેસ ચલાવી કાયદા મુજબ દસ્તાવેજની તબદીલી રદ ઠરાવી હતી. અત્યાર સુધી આવેલી અશાંતધારાની ત્રણ ફરિયાદોમાંથી પ્રથમ કેસમાં પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.