Crime/ મહેનતાણું માંગવા પર મજુરના ખાનગી ભાગમાં ભરી દીધી કમ્પ્રેસરથી હવા અને પછી…

મધ્યપ્રદેશના શિવપુરીમાંથી માનવતાને શર્મસાર કરનારી ઘટના સામે આવી છે. જ્યારે શિવપુરીમાં એક મજૂરે તેની મજૂરીના પૈસા માંગ્યા તો માલિકે તેની સાથે કરી દીધુ એવું કે અંતે તેનું મૃત્યુ થયું. પરમાનંદ નામનો મજુર ધાકડ ગામના તોમર બિલ્ડર્સને ત્યાર કામ કરતો હતો. જ્યારે પરમાનંદ ક્રેશર ઇન્ચાર્જ પાસે તેમની મજુરી માંગવા ગયો તો આ વાત પર ઇન્ચાર્જે વિવાદ […]

India
majur 1 મહેનતાણું માંગવા પર મજુરના ખાનગી ભાગમાં ભરી દીધી કમ્પ્રેસરથી હવા અને પછી...

મધ્યપ્રદેશના શિવપુરીમાંથી માનવતાને શર્મસાર કરનારી ઘટના સામે આવી છે. જ્યારે શિવપુરીમાં એક મજૂરે તેની મજૂરીના પૈસા માંગ્યા તો માલિકે તેની સાથે કરી દીધુ એવું કે અંતે તેનું મૃત્યુ થયું.

પરમાનંદ નામનો મજુર ધાકડ ગામના તોમર બિલ્ડર્સને ત્યાર કામ કરતો હતો. જ્યારે પરમાનંદ ક્રેશર ઇન્ચાર્જ પાસે તેમની મજુરી માંગવા ગયો તો આ વાત પર ઇન્ચાર્જે વિવાદ કર્યો.

બાદમાં રાજેશે દેવેન્દ્ર, રવિ, પિન્ટુ અને પપ્પુ ખાન સાથે મળીને પહેલા પરમાનંદને પકડ્યો અને ત્યારબાદ તેના ખાનગી ભાગમાં કમ્પ્રેશન મશીન મૂકીને બળપૂર્વક હવા ભરી દીધી. આને કારણે, તેના શરીરના ઘણા અવયવો ફાટી ગયા, પરઆનંદ આ ઘટના પછી અસહ્ય પીડામાંથી પસાર થઈ રહ્યો હતો. જ્યારે આરોપીને લાગ્યું કે પરમાનંદ હાલત ગંભીર થઈ રહી છે, ત્યારે તે તેને ગ્વાલિયરની એક હોસ્પિટલમાં લઈ ગયો.

पैसे मांगने पर ठेकेदार ने मजदूर को दी इतनी अमानवीय सजा कि हम लिखने का भी साहस नहीं कर पा रहे हैं

આરોપી પરિવારના સભ્યોને જાણ કરી નહીં
આરોપીએ પરમાનંદના ઘરની લોકોને માહિતી આપી ન હતી. જો કે, હાલત વધારે ખરાબ થવા લાગી ત્યારે આરોપીએ તેના ઘરના લોકોને જાણ કરી અને પેટમાં ગેસ હોવાનું કહીને ત્યાંથી ભાગ્યો હતો. આખરે પરમાનંદનું અવસાન થયું.

પોલીસનું કહેવું છે કે તેમને આ કેસ અંગે હજી સુધી જાણ કરવામાં આવી ન હતી. આ કારણે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. પોલીસના જણાવ્યા મુજબ આરોપી અને પીડિતાના પરિવાર વચ્ચે સમાધાનની વાત થઈ હતી. આ કારણોસર, પરિવારે પોલીસમાં ફરિયાદ નોંધાવી નહોતી.