Gujarat/ વધુ બે અધિકારીને કરાયા ફરજિયાત નિવૃત

દિવસ દરમિયાન ત્રણ અધિકારીને કરાયા ફરજિયાત નિવૃત

Top Stories Gujarat
Beginners guide to 2024 07 05T185833.211 વધુ બે અધિકારીને કરાયા ફરજિયાત નિવૃત

Gujarat News : રાજ્ય સરકારે નાણા વિભાગના બે અધિકારીઓને ફરજિયાત નિવૃત કર્યા છે. એસ જે પંડ્યાને નિવૃત્ત કરાયા બાદ વધુ બે અધિકારીઓની હકાલ પટ્ટી કરવામાં આવી છે.જેમાં ડેપ્યુટી કમિશનર (ક્લાસ-1), સેલ્સ ટેક્સ દોલત પરશોત્તમભાઈ નેતા અને ડેપ્યુટી કમિશનર (ક્લાસ-1), સેલ્સ ટેક્સ (સસ્પેન્ડેડ)  સંજય હસમુખભાઈ ગાંધીનો સમાવેશ થાય છે. આ બંને અધિકારીઓ સામે ચાલી રહેલી ખાતાકીય તપાસના અંતે આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

14 દિવસમાં 9 ઓફિસરોને ઘરભેગા કરવામાં આવ્યા છે. સરકારમાં 14 દિવસમાં ઈજનેરી કેડરમાં સુપર ક્લાસ-1 જે.જે. પંડ્યા, સહકારી કેડરમાં  ક્લાસ-1 મનોજ એસ. લોખંડે, TDO બી.બી.સોલંકી, 3 પોલીસ ઇન્સ્પેક્ટર- PI, એક GAS, સેલ્સટેક્સના બે ક્લાસ-1 એમ કુલ મળી 9 ઓફિસરો સામે પ્રિમેચ્યોર રિટાયર્મેન્ટનો કોરડો વીંઝ્યો  છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:Gujarat Rain Live 2 July: જૂનાગઢમાં ભારે વરસાદથી તંત્ર સતર્ક, 33 ગામ સંપર્ક વિહોણા

આ પણ વાંચો:સૌરાષ્ટ્રમાં ભાદર-ટુ ડેમ છલકાતા 19 ગામમાં હાઇ એલર્ટ, મચ્છુ ડેમનો દરવાજો પણ ખોલાયો

આ પણ વાંચો:માતાના ચારિત્ર્ય પર શંકા રાખી પુત્રએ મોતને ઘાટ ઉતારી

આ પણ વાંચો:સોનગઢ દુર્ગા આર્કેટની દિવાલ ધરાશાઇ, નદીમાં દબાણ કરી બંધાઈ હતી દિવાલ