Not Set/ હોસ્પીટલમાં ખાટલા ખાલી નથી, હવે ધરના ખાટલે સારવાર..

@કાર્તિક વાજા , ઉના કોરોનાની વધતી મહામારી વચ્ચે નવા નવા ચિત્ર રોજ આપણને દેખાઈ રહ્યા છે.જ્યાં લોકોને કેટલી હદ સુધીની તકલીફનો સામનો કરવો પડે છે તે આ ચિત્રોથી સ્પષ્ટ સાબિત થાય છે. સોમવારે એક તસ્વીરે ઝાડી ચામડીના પ્રશાશનને હચમચાવી દીધું હતું. આ તસ્વીર ક્યારે બદલાશે… ઉનામાં કોરોનાએ કહેર મચાવ્યો છે. અને શહેર તેમજ જીલ્લાની એકપણ […]

Gujarat
WhatsApp Image 2021 04 26 at 1.35.27 PM હોસ્પીટલમાં ખાટલા ખાલી નથી, હવે ધરના ખાટલે સારવાર..

@કાર્તિક વાજા , ઉના

કોરોનાની વધતી મહામારી વચ્ચે નવા નવા ચિત્ર રોજ આપણને દેખાઈ રહ્યા છે.જ્યાં લોકોને કેટલી હદ સુધીની તકલીફનો સામનો કરવો પડે છે તે આ ચિત્રોથી સ્પષ્ટ સાબિત થાય છે. સોમવારે એક તસ્વીરે ઝાડી ચામડીના પ્રશાશનને હચમચાવી દીધું હતું.

આ તસ્વીર ક્યારે બદલાશે… ઉનામાં કોરોનાએ કહેર મચાવ્યો છે. અને શહેર તેમજ જીલ્લાની એકપણ હોસ્પીટલમાં જગ્યા નથી, એક્સીજન કે વેન્ટીલલેટર નથી જેના કારણે ધણા પરીવારજનો એ પોતાના સ્વજન ગુમાવ્યા ત્યારે ઉના સામા કાંઠે વાડી વિસ્તારમાં એકજ પરીવારના પાંચ વ્યક્તિ કોરોના સંક્રમિત થયા હોસ્પીટલમાં ખાટલો ન મળતા ધરના ખાટલા પર ઓક્સીજન હેઠળ સારવાર કરી રહ્યા છે.