રાજકીય/ ગુજરાતમાં કોંગ્રેસે ઇલેકશન કમિટીની કરી જાહેરાત,જાણો કયાં નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો

ગુજરાતમાં  વિધાનસબાની ચૂંટણીમાં ગણતરીના મહિના જ બાકી રહ્યા છે ત્યારે કોંગ્રેસે સક્રીય. થઇ ગઇ છે અને આજે તેમમે ઇલેકશન કમિટીની જાહેરાત કરવામાં આવી છે.

Top Stories Gujarat
12 16 ગુજરાતમાં કોંગ્રેસે ઇલેકશન કમિટીની કરી જાહેરાત,જાણો કયાં નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો
  • ગુજરાત કૉંગ્રેસની ઈલેક્શન કમિટીની જાહેરાત
  • રઘુ શર્મા, જગદીશ ઠાકોર,સુખરામ રાઠવાનો સમાવેશ
  • મધુસુદન મિસ્ત્રી,શક્તિસિંહ ગોહિલ,ભરતસિંહ સોલંકી
  • અર્જુન મોઢવાડિયા,સિદ્ધાર્થ પટેલ,અમિત ચાવડા
  • મોહનસિંહ રાઠવા,પરેશ ધાનાણી,નારાયણ રાઠવા
  • તુષાર ચૌધરી,શૈલેષ પરમાર,લલિત કગથરા
  • જીજ્ઞેશ મેવાણી,અમરિશ ડેર,અમી યાજ્ઞિક
  • હિમાંશુ વ્યાસ,લાલજી દેસાઈ,ઋત્વિક મકવાણા

ગુજરાતમાં  વિધાનસબાની ચૂંટણીમાં ગણતરીના મહિના જ બાકી રહ્યા છે ત્યારે કોંગ્રેસે સક્રીય. થઇ ગઇ છે અને આજે તેમમે ઇલેકશન કમિટીની જાહેરાત કરવામાં આવી છે.ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓનો સમાવેશ કરાયા છે, જેમાં રઘુ શર્મા,જગદીશ ઠાકોર, સહિત સુખરામ રાઠવા,શક્તિસિંહ ગોહિલ, ભરત સોલંકી,અર્જુન મોઢવાડિયા,સિદ્વાર્થ પટેલ અમિત ચાવડા,તુષાર ચૈૈાધરી,અને જીગ્નેશ મેવાણી સહિતના નેતાઓનો સમાવેશ થયો છે.

ઉલ્લેખનીય છે કે કોંગ્રેસે રાજ્યમાં સક્રીય ઇને 90 દિવસનો પ્લાન બનાવ્યો છે પ્રચાર માટે,ગઇકાલે ગુજરાતના નિરીક્ષણ તરીકે નિમાયેલા અશોક ગહેલોતે પ્રેસ  કોન્ફરન્સ કરીને રાજ્યની પ્રજા માટે અનેક વાયદાઓ કર્યા છે,જેમાં જૂુના પેન્શન,આરોગ્ય સંબધિત સેવા અને ખેડૂતો સહિતના અનેક બાબાતોને લાભ થાય તેવી જાહેરાત કરી હતી.