Anand News/ ઉમરેઠમાં કોંગ્રેસ ઉમેદવાર પસંદગી પ્રક્રિયા

Umrethખાતે Congress દ્વારા આવનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ઉમેદવારોની પસંદગી માટે ‘સેન્સ’ પ્રક્રિયા યોજાઈ હતી.

Gujarat Others
ઉમરેઠ (Umreth)માં યોજાયેલી આ પ્રક્રિયામાં નિરીક્ષકો દ્વારા તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત તેમજ નગરપાલિકાના સંભવિત ઉમેદવારોની રજૂઆતો સાંભળવામાં આવી હતી

Anand News : ઉમરેઠ (Umreth)ખાતે  Congress દ્વારા આવનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ઉમેદવારોની પસંદગી માટે ‘સેન્સ’ પ્રક્રિયા યોજાઈ હતી. આ મહત્વપૂર્ણ બેઠક પૂર્વ કેન્દ્રીય મંત્રી Bharatsinh Solankiની ઉપસ્થિતિમાં સંપન્ન થઈ હતી, જ્યારે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ Amit Chavda ગેરહાજર રહ્યા હતા.

અમિત ચાવડાની ગેરહાજરીનું મુખ્ય કારણ વિધાનસભામાં ચાલી રહેલી Uniform Civil Code (UCC) Bill અંગેની ચર્ચા અને મતદાન હોવાનું જણાવાયું હતું.

વિરોધ પક્ષના નેતા તરીકે તેમના માટે ગૃહમાં હાજર રહેવું અને આ મહત્વપૂર્ણ બિલ પર પોતાની ભૂમિકા નિભાવવી આવશ્યક હતી.

ઉમરેઠ (Umreth)માં યોજાયેલી આ પ્રક્રિયામાં પક્ષના આગેવાનો, કાર્યકરો અને પ્રભારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા

ઉમરેઠ (Umreth)માં યોજાયેલી આ પ્રક્રિયામાં નિરીક્ષકો દ્વારા તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત તેમજ નગરપાલિકાના સંભવિત ઉમેદવારોની રજૂઆતો સાંભળવામાં આવી હતી. પક્ષના આગેવાનો, કાર્યકરો અને પ્રભારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને ઉમેદવારોની પસંદગી માટે વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો.

ઉપરાંત આવનાર તાલુકા પંચાયત જિલ્લા પંચાયત, ઉમરેઠ વિધાનસભા, તેમજ ઉમરેઠ વિધાનસભા જીત મેળવવા સંગઠન તેમજ લોક હીતના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી.


આ પણ વાંચો : ઉમેદવારોની પસંદગીમાં દામ નહી, નામ નહી, કામ બોલતા હૈ, ભાજપનું સૂત્ર

આ પણ વાંચો : આજે કોંગ્રેસની સ્ક્રીનિંગ કમિટી મળશે આજથી બે દિવસ મળશે સ્ક્રીનિંગ કમિટીની બેઠક ઉમેદવારોની પસંદગીને લઇને પ્રક્રિયા હાથ ધરાશે આજે કોંગ્રેસની સ્ક્રીનિંગ કમિટી મળશે આજથી

આ પણ વાંચો : ‘નિર્ણયોનું પોટલું પટારામાં’ છતા ઉમેદવારોની પસંદગી અંગે બન્ને પક્ષોમાં કકળાટનો સૂર