Political/ કોંગ્રેસ-પાસ વચ્ચે વધુ ગુંચવાયું કોકડું, અલ્પેશ કથીરિયાએ કહ્યું,- આગામી સમયમાં….

કોંગ્રેસ-પાસ વચ્ચે વધુ ગુંચવાયું કોકડું, અલ્પેશ કથીરિયાએ કહ્યું,- જયરાજ સિંહ….

Top Stories Gujarat Others
corona 12 કોંગ્રેસ-પાસ વચ્ચે વધુ ગુંચવાયું કોકડું, અલ્પેશ કથીરિયાએ કહ્યું,- આગામી સમયમાં....

ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એકદમ રસાકસી ભરી બની રહી છે. ગતરોજ સુરત વોર્ડ ન. ૩માં પાસ નેતા  ધાર્મિક માલવિયા દ્વારા કરવામાં આવેલા નાટ્યાત્મક ઘટનાક્રમ દ્વારા સુરત કોંગ્રેસમાં ભૂકંપ આવ્યો છે. આ અંગે પાસ કન્વીનર અલ્પેશ કથીરિયાએ મંતવ્ય ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી હતી. અને આગામી ચૂંટણી મુદ્દે ચોકાવનારા નિવેદન આપ્યા છે.

અલ્પેશ કથીરિયાએ મંતવ્ય ન્યૂઝ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સુરતમાં કોંગ્રેસને પ્રચાર કરવા દેવામાં નહીં આવે. કોંગ્રેસ નેતા જયરાજસિંહ માફી માંગે અન્યથા બે દિવસમાં પાટીદાર ઉમેદવારો ફોર્મ પરત ખેંચાશે. આગામી દિવસોમાં ચૂંટણીલક્ષી રણનીતિ ઘડવામાં આવશે.

આવો જોઈએ અલ્પેશ કથીરિયા સાથેની ખાસ વાતચીત

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ