Not Set/ દેવાથી દેવ મહાદેવની એનોખી પૂજા, 4 લાખથી વધુ પાર્થિવ શિવલિંગનું નિર્માણ કરાયું

અરવલ્લીના ધનસુરામાં આવેલા ગઢી માતાના મંદિરે શ્રાવણ માસમાં દરરોજ 11 હજાર પાર્થિવ શિવલિંગનું નિર્માણ કરવામાં આવે છે અને તેનું પૂજન કરી વાત્રક નદીમાં વિસર્જન કરવામાં આવે છે.

Dharma & Bhakti
cryptocurrency hacking 1 9 દેવાથી દેવ મહાદેવની એનોખી પૂજા, 4 લાખથી વધુ પાર્થિવ શિવલિંગનું નિર્માણ કરાયું

પાર્થિવ શિવલિંગ : શ્રાવણ માસનો એક અનેરો મહિમા છે. અને લોકો શિવજીને રીજવવા માટે અનેક પ્રયાસ કરે છે. ત્યારે અરવલ્લીના ધનસુરામાં અનોખી રીતે મહાદેવની આરાધના કરવામાં આવી છે.

શિવજી દેવાથી દેવ મહાદેવની એનોખી પૂજા, 4 લાખથી વધુ પાર્થિવ શિવલિંગનું નિર્માણ કરાયું

  • અરવલ્લીના ધનસુરાના ગઢી માતાના મંદિરે નિર્માણ
  • દરરોજ 11 હજાર પાર્થિવ શિવલિંગનું નિર્માણ
  • 11 હજાર મહા મૃત્યુંજય મંત્રનો જાપ કરાય છે
  • શિવલિંગનું પૂજન કરી વાત્રક નદીમાં વિસર્જન

શ્રાવણ માસનો અનેરો મહિમા હોય છે. અને આ મહિનામાં લોકો પોતાની શક્તિ પ્રમાણે દેવાધીદેવ મહાદેવને રીઝવાનો પ્રયાસ કરતા હોય છે. ત્યારે એવામાં અરવલ્લીના ધનસુરામાં આવેલા ગઢી માતાના મંદિરે શ્રાવણ માસમાં દરરોજ 11 હજાર પાર્થિવ શિવલિંગ નું નિર્માણ કરવામાં આવે છે અને તેનું પૂજન કરી વાત્રક નદીમાં વિસર્જન કરવામાં આવે છે. અને અનેરી રીતે મહાદેવની પુજા કરવામાં આવે છે. ત્યારે રામજી મંદિરના મહંત શ્રી પુરણ શરણ દાસજી મહારાજ ના સાનિધ્યમાં ભક્તો પાર્થિવ શિવલિંગ નું નિર્માણ કરી ધન્યતા અનુભવે છે.

શિવજી 1 દેવાથી દેવ મહાદેવની એનોખી પૂજા, 4 લાખથી વધુ પાર્થિવ શિવલિંગનું નિર્માણ કરાયું

ઉત્તર ગુજરાતમાં પ્રથમ વખત 4 લાખથી વધુ પાર્થિવ શિવલિંગનું નિર્માણ કરી તેનું પૂજન કરવામાં આવી રહ્યું છે. પાર્થેશ્વર શિવલિંગનું પૂજન કરવાથી મનુષ્યના આયુષ્યમાં વધારો થાય છે. અકાળ  મૃત્યુ થઈ બચી શકાય છે. તેમજ હાલમાં ચાલી રહેલી કોરોના મહામારી જેવી મહાભયંકાર બીમારી સામે પણ રક્ષણ મળે છે. ત્યારે ધનસુરા પંથકમાં ભક્તો પાર્થિવ શિવલિંગનું નિર્માણ અને પૂજન કરી ભગવાન ભોળાનાથ ની ભક્તિ કરી ધન્યતા અનુભવે છે.

નવી દિલ્હી / ભારતનો 75 મો સ્વતંત્રતા દિવસ ‘નેશન ફર્સ્ટ ઓલવેઝ ફર્સ્ટ’ થીમ પર ઉજવવામાં આવશે

ચંદ્રયાન મિશન / ભારતને મોટી સફળતા,આપણા વૈજ્ઞાનિકોએ ચંદ્ર પર પાણીની હાજરી માટેના પુરાવા કર્યા એકત્ર

પાટણ /  ચાણસ્મા હાઈવે પર સ્વિફ્ટ કાર-ટેન્કર વચ્ચે અકસ્માત, બાળકી સહિત 3 લોકોના મોત

વર્કશોપ /  ઇન્ટીગ્રેટેડ રિસર્ચ એન્ડ એક્શન ફોર ડેવલપમેન્ટ ન્યુ દિલ્હીના રોહિત મગોત્રાએ RMCની ડેન્ગ્યુ વિરોધી કામગીરીને બિરદાવી