Health Tips/ જલેબીનું સેવન ઘણી બીમારીઓમાં આપે છે રાહત

નાનાથી લઇ મોટા દરેકના મો માં પાણી  લાવી દેતી જલેબી એ માત્ર મીઠાઈ જ નથી. પરંતુ કેટલાય રોગની દવા પણ છે.

Health & Fitness Trending Lifestyle
ramayan 12 જલેબીનું સેવન ઘણી બીમારીઓમાં આપે છે રાહત

રસઝરતી જલેબી કોને ના ભાવે તે એક સવાલ છે. ગરમા ગરમ જલેબી બનતી જોવા મળે એટલે દરેક લોકો ને ખાવાનું મન થઇ જાય છે. નાનાથી લઇ મોટા દરેકના મો માં પાણી  લાવી દેતી જલેબી એ માત્ર મીઠાઈ જ નથી. પરંતુ કેટલાય રોગની દવા પણ છે.

ઘણા લોકો સવાર ના નાસ્તા માં પણ જલેબી નો નાસ્તો કરે છે. ભારત માં તો જલેબી નું સેવન સવારના નાસ્તા માં ઘણી વસ્તુ સાથે કરવામાં આવે છે, જેમ કે ક્યારેક દૂધ જલેબી, ક્યારેક પૌવા અને જલેબી, તો ક્યારેક કચોરી અને ગુજરાતમાં તો ખાસ કરીને ફાફડા કે ગાંઠિયા સાથે જલેબી નો નાસ્તો કરવામાં આવે છે.

Jalebi - The National Sweet of India?

જલેબી નું સેવન આપણા માટે ઘણી રીતે ફાયદા કરે છે. ઘણા ઓછા લોકો હોય છે જે આ વાતને જાણે છે, જલેબી નું સેવન ઘણી બીમારીઓ નો ઈલાજ છે. જે લોકો ને ત્વચા ની કોઈ પણ સમસ્યા અને એડી ની ફાટવાની સમસ્યા હોય એમણે જલેબી નું સેવન જરૂર કરવું જોઈએ, જેનાથી આ પરેશાની પણ દુર થઇ જાય છે અને ત્વચા સારી રહે છે.

માઈગ્રેનના ૧૦ કારણો અને માઈગ્રેનમાં કઈ રાખવી પરેજી, જે જાણવું ખુબ જરૂરી |

માઈગ્રેન: જો કોઈ વ્યક્તિ ને માઈગ્રેન ની સમસ્યા રહેતી હોય તો એમણે દરરોજ સવારે ૫૦૦ મિલી દૂધ ની સાથે બે જલેબી ખાવી જોઈએ. એવું કરવાથી માઈગ્રેન ની સમસ્યા દુર થઇ જાય છે.

Know health benefits of bhang | ભાંગનું સેવન કરવાથી દૂર થાય છે માઈગ્રેન અને  માથાનો દુખાવો

ડીપ્રેશન: જો કોઈ વ્યક્તિ ડીપ્રેશન નો શિકાર હોય અને આખો દિવસ ટેન્શન માં રહે છે તો એને પોતાના ખાવા માં એક જલેબી જરૂર ખાવી જોઈએ. એવું કરવાથી ડીપ્રેશન ની સમસ્યા માંથી છુટકારો મળે છે.

લિવરમાં ગડબડ થવાથી થાય છે કમળો, જાણો લક્ષણો અને બચવાના ઉપાય | jaundice is  caused by liver deformity | Gujarati News - News in Gujarati - Gujarati  Newspaper - ગુજરાતી સમાચાર - Gujarat Samachar

કમળો : જો કોઈ વ્યક્તિ કમળાથી પરેશાન હોય તો એણે દરરોજ સવારે સવારે ખાલી પેટ બે જલેબી ખાવી જોઈએ. એવું કરવાથી એ વ્યક્તિ ને થોડા જ દિવસો માં આ સમસ્યા માંથી છુટકારો મળી જાય છે.

શુગર: જો કોઈ વ્યક્તિ ને શુગર વારંવાર ઓછું થઇ જવાની સમસ્યા હોય છે. તો એમણે સવાર સવાર માં એક જલેબી ખાવી જોઈએ. એવું કરવાથી એનું શુગર લેવલ આખો દિવસ કંટ્રોલ માં રહે છે.