Valsad News/ વલસાડના ધરમપુર વિસ્તારના છાત્રાલયમાં કુકર ફાટ્યું, મહિલા ગંભીર રીતે દાઝી

વલસાડમાં કુકર ફાટવાની ઘટના બનવા પામી. શહેરના ધરમપુર વિસ્તારમાં આવેલા એક છાત્રાલયમાં કુકર ફાટતા એક મહિલા દાઝી હોવાનું સામે આવ્યું.

Gujarat Top Stories Others

Valsad News: વલસાડમાં કુકર ફાટવાની ઘટના બનવા પામી. શહેરના ધરમપુર વિસ્તારમાં આવેલા એક છાત્રાલયમાં કુકર ફાટતા એક મહિલા દાઝી હોવાનું સામે આવ્યું. મહિલાને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવી છે.

ધરમપુર વિસ્તારમાં આવેલ સીદુંમ્બર ગામમાં એક છાત્રાલય છે. આ છાત્રાલયમાં એક મહિલા રસોઈ બનાવતી હતી ત્યારે અચાનક કુકર બ્લાસ્ટ થવાની ઘટના બનવા પામી. કુકર એટલી ભયાનક રીતે ફાટી ગયું હતું કે છાત્રાલયના પતરા ઉડી ગયા હતા. કુકર ફાટતા જ મહિલા ગંભીરરૂપે દાઝી ગઈ. જો કે મહિલા સિવાય અન્ય કોઈને આ બનાવમાં કોઈ ઇજા થઈ હોવાનું સામે આવ્યું નથી. ગંભીરરીતે દાઝી ગયેલ મહિલાને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: રાદડિયાનો વળતો પ્રહારઃ ઇફકોની ચૂંટણીમાં ખોડલધામ પરથી વોટ ન આપવા અપીલ થઈ હતી

આ પણ વાંચો: શહેરમાં પાણીજન્ય રોગચાળાએ માથું ઉચકયું, દર્દીઓની સંખ્યા વધી, કોલેરાનાં 3 કેસ

આ પણ વાંચો: રાજકોટ ગેમિંગ ઝોન અગ્નિકાંડના પીડિતોને સીએમ ભુપેન્દ્ર પટેલ મળ્યાં