કોરોના સંક્રમણ/ અમેરિકામાં કોરોનાનો હાહાકાર, અત્યાર સુધીમાં 5.36 લાખથી વધુ લોકોનાં મોત,અને આટલા સંક્રમિત

વૈશ્વિક મહામારી કોરોના એ અમેરિકામાં ગંભીર રૂપ ધારણ કર્યું છે. કોરોના સંક્રમણ થી અત્યાર સુધીમાં 5.36 લાખથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે, કોરોના અહીં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. તેમજ અત્યાર સુધીમાં અત્યાર સુધીમાં 2.95 લાખ થી વધુ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે.

Top Stories World
corona us2 અમેરિકામાં કોરોનાનો હાહાકાર, અત્યાર સુધીમાં 5.36 લાખથી વધુ લોકોનાં મોત,અને આટલા સંક્રમિત

વૈશ્વિક મહામારી કોરોના એ અમેરિકામાં ગંભીર રૂપ ધારણ કર્યું છે. કોરોના સંક્રમણ થી અત્યાર સુધીમાં 5.36 લાખથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે, કોરોના અહીં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. તેમજ અત્યાર સુધીમાં અત્યાર સુધીમાં 2.95 લાખ થી વધુ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે.

Who lives in the places where coronavirus is hitting the hardest?

જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીના સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ (સીએસએસઇ) દ્વારા જારી કરવામાં આવેલા તાજેતરના આંકડા મુજબ, યુ.એસ.માં કોરોનાથી મૃત્યુઆંક 5,36,068 પર પહોંચી ગયો છે, જ્યારે કોરોનાગ્રસ્ત લોકોની સંખ્યા વધીને 2,95,12,462 પર પહોંચી ગઈ છે. અમેરિકાના ન્યૂયોર્ક, ન્યૂ જર્સી અને કેલિફોર્નિયા પ્રાંત કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત છે. એકલા ન્યૂયોર્કમાં જ કોરોના સંક્રમણને કારણે 49,036 લોકોનાં મોત નીપજ્યાં છે.

Coronavirus: US continues to battle huge uptick as it sees over 2,200 new  deaths, World News | wionews.com

ન્યુ જર્સીમાં અત્યાર સુધીમાં 23,925 લોકો આ મહામારીના કારણે મૃત્યુ પામ્યા છે. કોવિડ -19 થી કેલિફોર્નિયામાં 56,686 લોકોનાં મોત થયાં છે. ટેક્સાસમાં, અત્યાર સુધીમાં 46,533 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, જ્યારે કોવિડ -19 ફ્લોરિડામાં 32,348 લોકો ગુમાવ્યા છે.

Coronavirus Global Cases Latest Update, 05 August: Global death toll  surpasses 7,00,000

આ ઉપરાંત, ઇલિનોઇસમાં 23,236, મિશિગનમાં 16,779, મેસેચ્યુસેટ્સમાં 16,673, અને પેન્સિલવેનિયાના કોરોનામાં 24,621 લોકોના મોત નિપજ્યા છે. નોંધપાત્ર વાત એ છે કે દેશમાં કોરોના રસીકરણ અભિયાન પણ મોટા પાયે ચાલી રહ્યું છે તેમ છતાં કોરોના લોકોને તેમજ સરકારને હંફાવી રહ્યો છે.

corona in us અમેરિકામાં કોરોનાનો હાહાકાર, અત્યાર સુધીમાં 5.36 લાખથી વધુ લોકોનાં મોત,અને આટલા સંક્રમિત

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…