News/ આણંદ જિલ્લામાં કોરોના સુનામી, 100થી વધુ કોરોના કેસો આવ્યા સામે

આણંદ જિલ્લા માં યથાવત છે કોરોના નો કહેર….જ્યાં સમગ્ર રાજ્ય માં કોરોના ની બીજી લહેર દોડી રહી છે.ત્યાં વાત કરીએ આણંદ જિલ્લાની, તો ત્યાં ના તમામ તાલુકા સહીત આણંદ શહેર નો પણ એટલોજ ખરાબ હાલ છે. જ્યાં આણંદ તાલુકામાં 85 કેસ, બોરસદમા 14 ,ખંભાતમાં 12, પેટલાદમાં 10, સોજીત્રામાં 5, ઉમરેઠમાં 10 કેસ આણંદ જિલ્લામાં શુક્રવારે […]

Gujarat
corona in india 6 આણંદ જિલ્લામાં કોરોના સુનામી, 100થી વધુ કોરોના કેસો આવ્યા સામે

આણંદ જિલ્લા માં યથાવત છે કોરોના નો કહેર….જ્યાં સમગ્ર રાજ્ય માં કોરોના ની બીજી લહેર દોડી રહી છે.ત્યાં વાત કરીએ આણંદ જિલ્લાની, તો ત્યાં ના તમામ તાલુકા સહીત આણંદ શહેર નો પણ એટલોજ ખરાબ હાલ છે. જ્યાં આણંદ તાલુકામાં 85 કેસ, બોરસદમા 14 ,ખંભાતમાં 12, પેટલાદમાં 10, સોજીત્રામાં 5, ઉમરેઠમાં 10 કેસ આણંદ જિલ્લામાં શુક્રવારે કોરોનાએ વિક્રમી છલાંગ લગાવી હતી. જિલ્લામાં પ્રથમ વખત 100 પોઝિટીવ કેસ નોંધાયા હતાં. જયારે વિદ્યાનગર સ્મશાન ખાતે કોરોનાના પ્રોટોકોલ મુજબ 8 શંકાસ્પદ દર્દીઓની અંતિમવિધી કરવામા઼ આવી હતી.

આણંદ જિલ્લામાં શહેરી વિસ્તારોમાં કોરોના બે કાબુ બન્યો હોય તેમ જણાઇ રહ્યું છે. એક બાજુ સિવિલમાં રેપીડ અને આરટીપીસીઆર ટેસ્ટ કરાવવા લોકોની સવારથી કતારો જામે છે. બીજી બાજુ રેમડેસિવિરની અછત અને બેડ ખાલી ન હોવાથી દર્દીઓની હાલત કફોડી બને છે. આ સ્થિતિ વચ્ચે શનિવારે કોરોનાએ વિક્રમી છલાંગ લગાવી એક જ દિવસમાં 814 પોઝિટીવના આંક પર પહોંચી ગયો હતો. જેમાં આણંદ તાલુકામાં 90 કેસ, બોરસદમા 1૩,ખંભાતમાં 15, પેટલાદમાં 13, સોજીત્રામાં 2, ઉમરેઠમાં 6 કેસ નોંધાયા છે. હવે લોકોએ સચેત બની નિયમોનું પાલન કરવુ જરૂરી છે