Not Set/ અરવલ્લીમાં કોરોનાનો કહેર યથાવત, મોડાસા સબ જેલમાં 71 કેદી પોઝિટિવ

અરવલ્લી જીલ્લામાં કોરોનાનો કહેર યથાવત જોવામાં આવી રહ્યો છે. ગઇ કાલે લાંબા સમય પછી જીલ્લામાં કોરોનાએ ફરી એક વખત માથું ઉંચક્યુ હોય તેવી રીતે કોરોના પોઝિટિવ કેસમાં વધારો નોંધવામાં આવ્યો, તો આજે ફરી કોરોનાએ પોતાની તીવ્ર હાજરીની પ્રતિતી કરાવી દીધી છે અને અનેક લોકો કોરોનાની ચપેટમાં આવી ગયાનું સામે આવી રહ્યું છે. Aravalli / શું કોરોના પાછો […]

Gujarat Others
coronavirus live updates news in hindi covid19 24th june unlock1 day twenty four corona pandemic world delhi maharashtra madhya pradesh bihar kerala 1592948609 અરવલ્લીમાં કોરોનાનો કહેર યથાવત, મોડાસા સબ જેલમાં 71 કેદી પોઝિટિવ

અરવલ્લી જીલ્લામાં કોરોનાનો કહેર યથાવત જોવામાં આવી રહ્યો છે. ગઇ કાલે લાંબા સમય પછી જીલ્લામાં કોરોનાએ ફરી એક વખત માથું ઉંચક્યુ હોય તેવી રીતે કોરોના પોઝિટિવ કેસમાં વધારો નોંધવામાં આવ્યો, તો આજે ફરી કોરોનાએ પોતાની તીવ્ર હાજરીની પ્રતિતી કરાવી દીધી છે અને અનેક લોકો કોરોનાની ચપેટમાં આવી ગયાનું સામે આવી રહ્યું છે.

ipl2020 47 અરવલ્લીમાં કોરોનાનો કહેર યથાવત, મોડાસા સબ જેલમાં 71 કેદી પોઝિટિવ

જીલ્લાનાં મોડાસાની સબ જેલમાં 71 કેદીનો કોરોના રેપિડ ટેસ્ટ પોઝિટિવ આવતા ખડભડાટ મચી જવા પામ્યો છે. 2 કર્મચારીઓ પણ કોરોનાની ઝપેટમાં સપડાયા હોવાનું સામે આવી રહ્યું છે.

vaccine corona 2 અરવલ્લીમાં કોરોનાનો કહેર યથાવત, મોડાસા સબ જેલમાં 71 કેદી પોઝિટિવ

નગરપાલિકા તેમજ આરોગ્યની ટીમ દ્વારા સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું છે. 71 માંથી 25 કેદી દર્દીઓને સ્થાનિક સાર્વજનિક હોસ્પિટલમાં તેમજ 29 કેદી દર્દીઓને વાત્રકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, સાથે જ અન્ય દર્દી આરોગ્ય વિભાગની દેખરેખ હેઠળ છે.

ipl2020 31 અરવલ્લીમાં કોરોનાનો કહેર યથાવત, મોડાસા સબ જેલમાં 71 કેદી પોઝિટિવ