Not Set/ મોરારીબાપુએ ફરી આપ્યું વિવાદિત નિવેદન / અમિત શાહની તુલના સરદાર પટેલ સાથે કરી

રાજકોટના વિરપુર ખાતે ચાલી રહેલી કથામાં મોરારીબાપુએ આ નિવેદન આપ્યું છે. મોરારીબાપુર પોતાની કથામાં ભારત દેશના ગૃહ મંત્રી અમિત શાહના ભાર પેટ વખાણ કર્યા છે. ઇસ રાજ કો ક્યાં જાને..370 યે લોગ ક્યાં જાને. અમિત શાહના અમુક નિર્ણયોમાં મને સરદાર પટેલની દ્રઢતાના દર્શન થાય છે. સરદારની યાદ અમિતભાઇ અપાવે છે. મોરારીબાપુએ કથામાં આપેલા આ નિવેદનથી […]

Gujarat Others
મોરારી બાપુ મોરારીબાપુએ ફરી આપ્યું વિવાદિત નિવેદન / અમિત શાહની તુલના સરદાર પટેલ સાથે કરી

રાજકોટના વિરપુર ખાતે ચાલી રહેલી કથામાં મોરારીબાપુએ આ નિવેદન આપ્યું છે. મોરારીબાપુર પોતાની કથામાં ભારત દેશના ગૃહ મંત્રી અમિત શાહના ભાર પેટ વખાણ કર્યા છે. ઇસ રાજ કો ક્યાં જાને..370 યે લોગ ક્યાં જાને. અમિત શાહના અમુક નિર્ણયોમાં મને સરદાર પટેલની દ્રઢતાના દર્શન થાય છે. સરદારની યાદ અમિતભાઇ અપાવે છે. મોરારીબાપુએ કથામાં આપેલા આ નિવેદનથી રાજકારણ ગરમાયું છે.

મોરારીબાપુએ અમિત શાહ અને સરદાર પટેલની સરખામણી કરી છે. તેમણે કથામાં કહ્યું કે અમિત શાહ હિંમતપૂર્વક નિર્ણય લે ત્યારે સરદારની યાદ અપાવે છે. પક્ષાપક્ષ હોય ત્યાં પરમેશ્વર જ ન હોય આપણે તો પરમેશ્વર માટે નીકળ્યા છીએ. આપણે શું લેવા દેવા, પ્રમાણિક અંતર બધાની સાથે. પણ ગમે એનો ગુલાલ કરવો જોઇએ એવું સાઇ મકરંદ શીખવી ગયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.