By Election/ પેટાચૂંટણીમાં આચારસંહિતા ભંગની ફરિયાદ

ડાંગ પેટાચૂંટણીમાં આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાઈ છે. આહવાના હેડ કોન્સ્ટેબલે  આ ફરિયાદ નોંધાવી  છે. ડાંગના ભીસ્યા ગામે  આવેલા બુથ પર અન્ય જિલ્લાના ઉમેદવાર ઉભા હોવાથી ફરિયાદ નોધાવવામાં આવી છે. 

Gujarat
kaprada 18 પેટાચૂંટણીમાં આચારસંહિતા ભંગની ફરિયાદ

ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણી રસાકસી ભરી બની રહી છે. વિવિધ બેઠકો ઉપર EVM ખોટકાયા સહિતની અનેક ફરિયાદો સામે આવી રહી છે. હવે ડાંગ બેઠક ઉપર આચારસંહિતા ભંગની ફરિયાદ સામે આવી રહી છે. 

Assembly By Election / મોરબી મતદાન મથક પર ભાજપના કાર્યકર્તાઓ પાસેથી મળી આવી ……

Assembly By Election / મોરબી ભાજપ ઉમેદવાર બ્રિજેશભાઈ મેરજા અને તેના પત્નીએ સજોડે મત…

પ્રાપ્ત વિગતો અનુસાર  ડાંગ પેટાચૂંટણીમાં આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાઈ છે. આહવાના હેડ કોન્સ્ટેબલે  આ ફરિયાદ નોંધાવી  છે. ડાંગના ભીસ્યા ગામે  આવેલા બુથ પર અન્ય જિલ્લાના ઉમેદવાર ઉભા હોવાથી ફરિયાદ નોધાવવામાં આવી છે. જિલ્લાના મતદારો ઉભા હોવાથી તેમના વિરૂદ્ધ  ફરિયાદ નોધાઇ છે. ત્રણ કારમાં આવેલા ઈસમો વિરૂદ્ધ ફરિયાદ નોધાઇ છે.

#Corona_Virus: અરવલ્લીમાં કોરોનાનો કહેર યથાવત, મોડાસા સબ જેલમાં 71 કેદી પોઝ…

Assembly By Election: ગઢડા સવામિનારાયણ મંદિરના સંતોએ મતદાન કરી કહ્યું,……